બેસન નું ખીચુ(besan khichu in Gujarati)

Krupa Bhatt @cook_24067059
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ વઘાર માટે મૂકો...તેલ ગરમ થાય એટલે તેમાં જીરું..હળદર.. આદું મરચાં ની પેસ્ટ..મીઠું.. ઉમેરો.. પછી તેમાં હળવેકથી થી પાણી ઉમેરો..
- 2
પાણી ખૂબ ઉકળવા લાગે એટલે તેમાં ચણા નો લોટ ઉમેરો... અને ઝડપથી વેલણથી હલાવતાં રહો જેથી તેમાં ગાઠા ના પડે...
- 3
વેલણ થી સતત હલાવતાં રહેતા લોટ વાસણ ને ચોટશે નહીં... તો તૈયાર છે બેસન નું ખીચુ.... ઉપર થી તેલ અને અથાણાં નો મસાલો લો તો સ્વાદ અનેરો લાગશે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
લસણીયા મસાલા ખીચું (Garlic Masala Khichu Recipe In Gujarati)
#Trend4#post1આ ખીચું બહુજ ટેસ્ટી બંને છે એક વાર બનાવશો તો તમને આ રીતે જ બનવાનું મન થશે. સોડા કે ખરો નાખ્યા વિના બનાવ્યું છે. AnsuyaBa Chauhan -
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9અત્યારે પાપડી બનાવાની સીઝન, લીલાં લસણ, મકાઈ, જુવાર, ચોખાની પાપડી બનાવાય અને આ સીઝન નો ગરમા ગરમ લોટ ખાવાની મઝા પડે Bina Talati -
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend4#ખીચુવ્રત, ઉપવાસ માં ખવાઈ એવું ટેસ્ટી ફરાળી ખીચુ Megha Thaker -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
બેસન નું શાક (Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી મારી બંને મધર્સનીફેવરિટ છે મારે ત્યાં અવાર નવાર આ રેસિપી બનતી જ રહે છે#cookpadindia#cookpadgujarati#MDC Amita Soni -
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
તોફુ ભુરજી અને બેસન કોર્ન ના ચીલા(Tofu Bhurji And Besan Corn Chilla Recipe In Gujarati)
ઝટપટ થઇ જાય એવું લંચ કે ડિનર.સુપર હેલ્થી પણ.નુટ્રીશન મા પણ જોરદાર.#ફટાફટ Naiya A -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
પાલક બેસન નું શાક (palak besan shaak recipe in gujarati)
આ શાક નો સ્વાદ ખૂબ અલગ આવે છે, જેને પાલક નહીં ભાવતી હોય તેને પણ આ શાક ભાવે જ.તેને બનાવાની રીત પણ અલગ છે. તેમાં મસાલા એક્દમ બેઝીક છે. એક વાર ટ્રાય કરવા જેવું, અમારાં ઘર માં બધાં નું ફેવરીટ શાક છે. #સપ્ટેમ્બર Ami Master -
-
બેસન મસાલેદાર કુલચા (besan masaledar kulcha recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ12બેસન મસાલેદાર કુલચા સ્વાદ માં બહુજ ચટપટા અને સ્વાદિષ્ટ છે આ કુલચા ને તમે આઉટ ટુર માં પણ લઇ જઈ શકો છો આને એક મહિના સુધી કાંઈ પણ થતું નથી માટે બેસન મસાલેદાર કુલચા નાસ્તા માટે અને લંચ અને ડિનર માટે ની ઉત્તમ રેસિપી છે. Dhara Kiran Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13083274
ટિપ્પણીઓ (7)