જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ પરશન
  1. 1 બાઉલ જુવાર નો લોટ
  2. ૧/૪પાપડ ખરો
  3. ૧/૨ ચમચીમીઠું
  4. ૫-૬ચમચા તેલ
  5. ૧ નાની કટોરીલીલા વટાણા
  6. ૧ કટોરીકોથમીર મેથી ના સમારેલા પણ
  7. ૧ નાની કટોરીલસણિયું તેલ
  8. ૨ ચમચીઅથાણાં નો સંભાર
  9. સૂકી લસણ ની ચટણી
  10. ૩ બાઉલ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ એક કડાઈ માં ગેસ પર પાણી ગરમ મૂકી. હવે તેમાં પાપડ ખારો, મીઠું, વટાણા, નાખી ઉકાળવા મુકો.

  2. 2

    પાણી ખૂબ ઉકળે ત્યારે તેમાં લોટ એડ કરો, લોટ એડ કરતી વખતે વેલણ થી સતત હલાવતા રહેવું. આ દરમિયાન લીલા પાન
    પણ એડ કરી દેવાના.

  3. 3

    એક સરખું લચકા પડતું થાય ત્યારે ગેસ ધીમો કરી ૨ મિનિટ ઠાકી ને રેહવા દો. ત્યારે બાદ તેના
    લુવા બનાવી, ઉપર લસણિયું તેલ, સંભાર મસાલો ભભરવો. ને સર્વ કરો. સાથે લસણ ની સૂકી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Superb👌
Plz check my profile and follow if you like

Similar Recipes