ઘઉં ના લોટ નું વઘારેલું ખીચું (Wheat flour khichu recipe in Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
શેર કરો

ઘટકો

  1. તપેલી ઘઉં નો લોટ
  2. કરસ્યો પાણી
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૩ ચમચીતેલ
  6. સૂકું મરચું
  7. લીલુ મરચુ
  8. મીઠા લીમડાની ડાળી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ટી સ્પૂનહિંગ
  11. ૧/૨ વાટકીઅથાણાં નો સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા તેલ ગરમ થાય એટલે મરચું ને લીમડોનાખી પાણી થી વઘાર કરવો આમાં રાઈ જીરૂ પણ નખાય પણ મારા બાળકો ને ના ભાવે એટલે મે નથી નાખ્યા

  2. 2

    પછી તેમાં બધા મસાલા નાખી દેવા ને પાણી ઉકળે એટલે પાણી મા જેટલો લોટ સમાય તેમ નાખતો જવો ને એકદમ હલાવતા રેવું

  3. 3

    આવી રીતે થઈ જશે આપનું ખીચું ને પછી સેજ તેલ નાખી હલાવી ઉતારી લેવું

  4. 4

    હવે તેમાં ધાણા ભાજી છાતી ને તેલ ને સંભાર સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes