ડ્રેગન પોટેટો

Astha Zalavadia
Astha Zalavadia @cook_24771648
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. સામગ્રી :
  2. ૧ નંગડુંગળી
  3. ૨ નંગપોટેટો,
  4. ૧ નંગકેપ્સીકમ
  5. થોડી સ્પ્રિંગ ઓનિયન
  6. ૩ ચમચીટમેટો કેચપ
  7. 1 ચમચીસોયા સોસ
  8. ૧ ચમચીતલ
  9. 1 ચમચીકોર્ન ફ્લોર
  10. 4 ચમચીમેંદો
  11. 1 ચમચીમીઠું
  12. 1 ચમચીચીલી પાઉડર
  13. 1 ચમચીગાર્લિક
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રીત: સૌપ્રથમ પોટેટો ને ફિંગર સાઈઝમાં કટ કરવા, ત્યારબાદ મેંદાનું ઢીલું ખીરું બનાવવું, પોટેટો ફિંગરને એ ખીરામાં ડીપ કરી અને તેલ માં ડીપ ફ્રાય કરવી

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ મૂકી સૌપ્રથમ તલ, ડુંગળી, ગાર્લિક અને કેપ્સીકમ નાખી થોડીવાર સાંતળો, ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ અને સોયા સોસ એડ કરો

  3. 3

    પછી તેમાં થોડું પાણી નાખવું, ત્યારબાદ 1 ચમચી કોર્ન ફ્લોર માં થોડું પાણી એડ કરી તેમાં નાખો પછી તેમાં ફ્રાય પોટેટો ફિંગર એડ કરો થોડીવાર ગેસ પર ધીમી flame બધું સાંતળવું ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને રેડ ચીલી પાઉડર એડ કરવો અને ઉપરથી સ્પ્રિંગ ઓનિયન અને તલ નાખવા, અને ત્યારબાદ એક પ્લેટમાં લઈને ઉપરથી તલ અને સ્પ્રિંગ ઓનીઓન થી ગાર્નીશ કરવું તો રેડી છે ડ્રેગન પોટેટો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Astha Zalavadia
Astha Zalavadia @cook_24771648
પર

Similar Recipes