ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બટાકા ને ધોઈ ને કોરા કરી લો પછી તેને છાલ કાઢી ને ચિપ્સ કરી લો ને તેને ઠંડા પાણી માં પલાળી રાખો ને પછી તે બટાકા કપડા માં કાઢી ને કોરા કરી લો ને તેની ઉપર કોનફ્લોર છાંટીલો,
- 2
હવે એક વાટકી માં મેંદો અને કોંફલોર લઈ લો ને તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરી લો હવે બટાકા ને બનાવેલી પેસ્ટ માં ડીપ કરી ને ગરમ તેલ માં ૨ વખત તળી લો ને કડક બની જાસે
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં આદુ અને લસણ ને સોત્રિ લો ને તેમાં કેપ્સીકમ અને ડુંગળી ઉમેરી ને તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો,
- 4
એક વાટકી માં મેંદો, કોન્ફ્લોર, સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ લો ને તેને બરાબર મિક્ષ કરી લો પછી વધાર માં તેને ઉમેરી ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને ૨ મિનીટ સુધી રહેવા દો ને તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી તડેલી ચિપ્સ ને ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 5
મિક્સ કરીને તેને એક પ્લેટ માં કાઢી ને તેને કોથમરથી ગાર્નિશ કરી ને સર્વ કરો.તો ત્યાર છે ડ્રેગન પોટેટો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ