કુલ્ફી (kulfi recipe in Gujarati)

Purvi Gadani
Purvi Gadani @cook_17787811
શેર કરો

ઘટકો

  1. 1લીટર દુધ
  2. 1 કપખાંડ
  3. 100 ગ્રામમાવો
  4. 1/2 કપમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ અને મલાઈ ને મિક્સ કરી લો. હવે એક કડાઈમાં ખાંડ ગરમ થવા મુકો. ખાંડ ઓગળીને બ્રાઉન થઈ જાય એટલે દુધ ઉમેરી લો.

  2. 2

    દુધ ઉકળીને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને માવો ઉમેરી લેવો.

  3. 3

    ઠંડુ પડે એટલે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝ કરી લો. 8 થી 10 કલાક પછી કુલ્ફી જામી જાય પછી કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes