બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

heena unadkat
heena unadkat @cook_21174514
Junagadh

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ બટાકા
  2. 2ચમચી ધાણાજીરું
  3. 1ચમચી ગરમ મસાલો
  4. 2 ચમચી ખાંડ
  5. આદુ મરચા ની પેસ્ટ
  6. ધાણાભાજી
  7. 1લીંબુ
  8. સ્વાદનુસર મીઠું
  9. 1/2 ચમચી ખાવાનો સોડા
  10. સ્વાદનુસર મીઠું
  11. જરૂર મુજબ પાણી
  12. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. ત્યારબાદ તેનો છૂંદો કરો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખો.

  2. 2

    ત્યારબાદ તેના વળા વાળી લો. ત્યારબાદ બેસન નું ખીરું બનાવવા તેમાં મીઠું, ખાવાનો સોડા, લીંબુ, પાણી એડ કરી ખીરું ત્યાર કરો.

  3. 3

    ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ વળા ને ખીરા માં નાખો અને તેને ખીરા માં રગદોળી તેલ માં નાખો.

  4. 4

    ત્યારબાદ થોડા બ્રોઉન થાય એટલે કાઢી લો. ત્યારબાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena unadkat
heena unadkat @cook_21174514
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes