રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી ના પાન લો. તેમાંથી ઉપર ની દાંડી દૂર કરી લો.
- 2
1 કપ ચણાનો લોટ લો. તેમા લસણ ની ચટણી, હીંગ, ધાણા જીરુ પાઉડર, નમક,દળેલી ખાંડ, લીંબુ નો રસ, સાજી ના ફુલ ઉમેરી લોટ બાંધી લો.
- 3
હવે પાન ઉપર લોટ લગાવી દો. એની ઉપર બીજુ પાન રાખી ઉપર ત્રીજુ પાન લોટ લગાવી રાખો પછી તેનો રોલ વાળી લો.
હવે ઢોકળીયા મા 10 મીનીટ સુધી ઢાંકી પાકવા દો.
- 4
હવે એક કડાઈ મા તેલ ગરમ થવા મુકો. પછી તેમા રાઈ, તલ, મીઠો લીમડો નાખી વધાર કરો. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પાત્રા......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાફીયુ(bafiyu in Gujarati)
#વીકમીલ3#ilovecookingમાત્ર બે જ શાકભાજી માથી બનતુ સ્વાદિષ્ટ શાક... POOJA kathiriya -
-
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.#CT Bindi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13091376
ટિપ્પણીઓ