ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)

#GA4
#Week7
#cookpadindia
#cookpadgujrati
આપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે.
ઓટ્સ પાત્રા (Oats Patra Recipe In Gujarati)
#GA4
#Week7
#cookpadindia
#cookpadgujrati
આપણે મોટા ભાગે પાત્રા બનાવવા માટે ચણા ના લોટ નો ઉપયોગ કરી એ છીએ.મે અહી ઓટ્સ નો ઉપયોગ કરી ને થોડું healthy version તૈયાર કર્યું છે.ઓટ્સ ખૂબ જ healthy hoy છે, વેઇટ લોસ કરવા માટે કે લો બ્લડ ખાંડ વાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.aentiaoxidant,ફૂડ છે જે માં હાઈ ફાઇબર છે જે આપણા પેટ ને ફૂલ રાખે છે માટે વારંવાર ભૂખ લાગતી નથી માટે રૂટિન ડાયટ માં ઓટ્સ હોવા જરૂરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા અળવી નાં pan ની બધી જ નસો કાઢી ને ધોઈ ને કોરા કરી લેવા. હવે એક બાઉલ મા ઓટ્સ નો લોટ,સોજી,ચણાનો લોટ લઈ ને મિક્સ કરો હવે તેમાં આંબલી ની પ્યુરી,ગોળ,નમક,લાલ મરચું,ધાણાજીરૂ,ગરમ મસાલા,હળદર નાખી મિક્સ કરી બહુ ઢીલી નઈ એવી લગાવી સકાય એવું બેટર તૈયાર કરો.
- 2
હવે અળવી ના એક પણ ઉપર થોડું બેટર સ્પ્રેડ કરો તેની ઉપર બીજું પણ રાખી ફરીથી બેટર લગાવો આવી રીતે 4 પાન નું લેયર તૈયાર કરો.તેને વ્યવસ્થિત ફોલ્ડ કરી દો.આવી રીતે બધા જ પાન ને તૈયાર કરો.dhokliya માં વરાળે આ તૈયાર કરેલા પાત્રા ને 30 મિનિટ બાફી લો.પાત્રા બફાઈ જાય એટલે તેને 10 મિનિટ ઠંડા થવા દો.
- 3
તૈયાર ઠંડા થયેલા પાત્રા ને એક સરખા કટ કરી લો. હવે એક kadai માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું તતડે એટલે તલ ઉમેરો તલ ગુલાબી તો થાય એટલે મીઠા લીમડા ના પાન ઉમેરી પાત્રા ઉમેરી દો વ્યવસ્થિત મિક્સ કરી લો. 5 મિનિટ pchhi ગેસ પર થી ઉતારી લો. તૈયાર છે ઓટ્સ પાત્રા.ગરમ ગરમ પાત્રા ને ચા અથવા સોસ જોડે સર્વ કરો.
- 4
આપને ઓટ્સ ના પાત્રા બનાવ્યા છે તો બફાસે એટલે થોડા ઢીલા લાગશે પરંતુ જેવા એ ઠંડા પડશે એટલે એ સરસ નોર્મલ પાત્રા બનાવ્યા હોય એવા જ થાય જસે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
વેજિટેબલસ્ ઓટ્સ ઉપમા (Vegetables Oats upma recipe in Gujarati)
#GA4#week5#post_5#upma (ઓટ્સ ઉપમા)#cookpadindia#cookpad_guરોલ્ડ્ ઓટ્સ ડાયેટ માટે બેસ્ટ છે. મારો પોતાનો અનુભવ છે ઓટ્સ નાં સેવન થી મારું પોતાનું ઘણું વેઇટ લોસ થયું છે. એટલે ઓટ્સ સાથે મે ઘણી બધી રેસિપી બનાવવાની કોશિશ કરી છે એમાંથી આ એક છે વેજિટેબલ ઓટ્સ ઉપમા જે મે ઓટ્સ ને પલાળી ને બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરવા જેવી વાનગી. Chandni Modi -
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2સ્વાદ થી ભરપૂર પાત્રા એ ગુજરાત નું જાણીતું ફરસાણ છે અને મહારાષ્ટ્ર માં તે આલુ વડી ના નામ થી પ્રખ્યાત છે. અળવી ના પાન અને ચણા ના લોટ થી બનતા પાત્રા ને પેહલા વરાળ થી બફાય છે અને પછી તેને વધારી અથવા તળી ને ખાઈ શકાય છે અને ગોળ આંબલી ના રસા વાળા રસપાત્રા પણ બનાવી શકાય છે.આજે મેં પાત્રા ને તળી ને ક્રિસ્પી બનાવ્યા છે. મને તો પાત્રા બાફેલા તથા તળેલા બહુ જ ભાવે. તમને કેવા ભાવે?પાત્રા ને કાળી ,કથ્થઈ દાંડી વાળા લેવા જોઈએ. Deepa Rupani -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
ઓટ્સ ચેવડો (Oats Chivda recipe in Gujarati)
#કુકબુકદિવાળી આવી રહી છે તો બધા જ તૈયારી માં લાગી ગયા હશે અને આ વખતે શું નવા નાસ્તા બનાવવા એ માટે પણ વીચારતા હશે કારણ કે હવે બધા ને કાંઈક નવું અને ટેસ્ટી જ જોઈએ છે પણ સાથે હેલ્થ નું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે માટે મેં અહીંયા બનાવ્યો છે હેલ્ધી ટેસ્ટી એવો લો કેલ ઓટ્સ કોર્ન ફ્લેક્સ ચેવડો કે જેમાં હાઈ ફાઈબર ઓટ્સ છે અને કોર્ન ફ્લેક્સ છે કે જે રીચ ઓફ આઈરન, ફાઈબર કાર્બોહાઈડ્રેટ અને ડાયાબિટીક પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ દિવાળી માં જરૂર થી ટ્રાય કરો ઓઈલ ફ્રી ટેસ્ટી અને હેલ્ધી ચેવડો. Harita Mendha -
ઓટ્સ ઉપમા(Oats Upma Recipe in Gujarati)
#GA4#week5સરળ રીતે બનતા અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક એવા ઓટ્સ ઉપમા. ડાયટ કરતા હોય તેના માટે તો ઉત્તમ ગણાય. Shruti Hinsu Chaniyara -
ફ્રાઇડ પાત્રા (Fried Patra Recipe In Gujarati)
#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ અળવી નાં પાન ની ઉપર બેસન લગાવી, રોલ કરી, વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. આમાં ગોળ આંબલી નો ખાટો મીઠો સ્વાદ ખૂબ સરસ લાગે છે. બાફેલા પાત્રા ના કટકા કરી વઘારી ને કે તળી ને સર્વ કરી શકો. Dipika Bhalla -
પાત્રા
#SD#RB8 અમારા ઘર માં પાત્રા બધાં ને ખૂબ ભાવે અમે સાંજે જમવામાં અવાર નવાર પાત્રા બનાવીએ Bhavna C. Desai -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
જૈન પાત્રા(jain patra recipe in gujarati)
#KV#સાતમપાના માંથી બનતા ઓછા તેલમાં સ્વાદિષ્ટ પાત્રા જે નાસ્તામાં અને સાતમ માં પણ ઉપયોગ માં લઇ શકાય છે Sushma Shah -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
પાત્રા(patara recipe in gujarati)
#સાતમબપોરે કે રાત્રે જમણવાર માં ફરસાણ તરીકે પાત્રા ખૂબ જ લોકપ્રિય વાનગી છે.અને ગુજરાતી લોકો ને પાત્રા ખૂબ જ પસંદ હોય છે. Ami Gorakhiya -
પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
પાત્રા ચોપડવાની ઝંઝટ વગર ટેસ્ટી પાત્રા નો સ્વાદ માણો.બાફેલાં મૂઠિયા પાત્રા એક વીક સ્ટોર કરી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.છઠ સાતમ ના તહેવાર માં ઉપયોગી થશે. Bhavna Desai -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#Friday#Recipe3#સાઇડ#CooksnapPatrode/Patrodo/Patra/Patrodu aa bdha પાત્રા નાં નામ છે મહારાષ્ટ્ર માં તેને "Patrodo" નાં નામે ઓળખાય છે,તો "Patrode" એ કર્ણાટક માં ઓળખાય છે"Patrodu" છે એ હિમાચલ પ્રદેશમાં ઓળખાય છે ત્યાં નાં લોકો માટે એક પહાડી ડિશ છે અને આપણા gujarat ma to "Patra" or"Patrveli na Pan" thi ઓળખે છે. અને પાત્રા ની ખાસિયત જ એ che કે તેને એક દમ tight roll વાળવા માં આવે છે. એલતે એવું નથી કે આપણા gujarat માં જ પાત્રા વખણાઈ છે, આખા દેશ માં હવે વખણાઈ છે. nikita rupareliya -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
પાત્રા તેલ વગર (Patra Without Oil Recipe In Gujarati)
ફરસાણ માં ગુજરાતી પાત્રા એ બેસ્ટ ઓપ્શન છે.પાત્રા ભોજન સાથે અદભૂત સાઇડ ડીશ બનાવે છે. કેટલાક લોકો તેને કોરા બાફેલા ખાય છે તો કેટલાક લોકો તેને તેલ થી વઘારીને ખાય છે.આજે ને પાત્રા ને તેલ વગર બનાવ્યા છે.તેને મે ગળી ચટણી ગરમ કરી ને બનાવ્યા છે.જે લોકો ડાયેટ કરતા હોય તેને કઈક અલગ ખાવું હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે#AsahiKaseiIndia Nidhi Sanghvi -
ઓટ્સ બિસ્કિટ ભાખરી (Oats Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookoadindia#cookoadgujaratiભાખરી બનાવવાં માં મે ઓટ્સ નો ઉપયોગ કરી કોથમીર અને મરચાં નાખી ને બિસ્કિટ જેવી ક્રિસ્પી ભાખરી બનાવી છે . सोनल जयेश सुथार -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
-
પાત્રા
અળવી નાં પાન માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો ઉપયોગ કરી ને મસાલેદાર પાત્રા બનાવ્યા છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (9)