રસિયા પાત્રા(Rasiya Patra Recipe In Gujarati)

Sangita Chavda @cook_25926208
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાનને ધોઈ લેવા લુછી લેવા
- 2
એક બાઉલમાં લોટ લેવાનો તેમા આદુ મરચાની પેસટ ખાંડ મીઠું લીંબુ હળદર ગરમ મસાલો પાણી નાખી ખીરૂ તયાર કરવુ
- 3
પાન. ઉપર ખીરૂ લગાડી રોલવાળી લેવા
- 4
ઢોકળીયા મા બાફી લેવાના બફાયજા પછી તેના નાના પીસ કરી લેવા પછી તળી લેવા પીસને તેલમાં તળી લેવાં
- 5
પછી વઘાર માટે તેલ મુકો તેમા રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન ખજૂર આમલીની ચટણી નો વઘાર કરો ઉકળી જાય એટલે તેમાં પાત્રા નાખી દેવા દસ મિનિટ ઊકળવા દેવું પછી સર્વ કરવાના
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
રસ પાત્રા (Ras Patra Recipe IN Gujarati)
રાજકોટ ના રસપાત્રા ટેસ્ટી અને ચટાકેદાર બને છે.#CT Bindi Shah -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13597296
ટિપ્પણીઓ