રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરદાળ ને કૂકર માં સરસ બાફી લેવી
- 2
મિક્સરમાં ડુંગળી, લસણ, લીલુમરચું,લીમડાનાં અને આખું જીરું બધું પીસી લેવું.તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી આ પેસ્ટ થોડીકવાર સતળવી.
- 3
ગેસ પર પેસ્ટ થઈ જાય પછી તેમાં તુવેર દાળ ને ક્રશ કરી નાખી દેવી.
- 4
દાળ નાખી તેમાં લલમરચું, હળદર,મીઠું,ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી ઉકાળી લેવું.
- 5
તો રેડી છે સ્વાદિષ્ટ રસમ.આ રસમ રાઈસ સાથે મસ્ત લાગે છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
રસમ(Rasam recipe in Gujarati)
#GA4#week12#rasamરસમ એ દક્ષિણ ભારતીય ભોજન નો હિસ્સો છે જેને ભાત સાથે ખવાય છે. એને તમે સૂપ ની રીતે પણ ખાવામાં લઈ શકો છો. રસમ ઘણા પ્રકાર ની બને છે. જેમકે આંબલી ની રસમ, જીરા મરી વાળી રસમ, ટોમેટો રસમ વગેરે. મેં અહીં ટોમેટો રસમ બનાવી છે. Bijal Thaker -
-
-
-
-
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani -
-
ટામેટાં રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost 2 રસમ એ સાઉથ ની વાનગી છે.જેને ઈડલી, મેન્દુ વડા,રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
ઝટપટ રસમ (Jhatpat Rasam Recipe In Gujarati)
#cookpadindiaઆ રસમ શિયાળા માં સૂપ ની જેમ ગરમગરમ પીવા ની ખૂબ જ મજા પડે છે. શરદી માં પણ આ સારો રહે છે. અહીં મે તુવેર દાળ ના ઉપયોગ વગર એકદમ ઝડપ થી બની જાય એમ બનાવ્યું છે. Noopur Alok Vaishnav -
-
સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
#Goldenapron3#week24#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Tasty Food With Bhavisha -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
-
-
બીટરૂટ રસમ (Beetroot Rasam Recipe in Gujarati)
સૌથી પેલા તો હોળી cooksnap માં એટલા સરસ આઈડિયા આપવા અને કંઈક નવું શીખવા પ્રેરિત કરનાર કૂકપેડ નો અહીં આભાર માનું.. જેથી કરીને આ હેલ્થી રેસિપી હું શિખી શકી. બીટ આપણું હેમોગ્લોબીન વધારવામાં સર્વશ્રેષ્ઠ છે.. અને આપણી આ વીક નો કલર પણ red છે.. તો થયું બધા ને આ સ્વરૂપે બીટ નો ઉપયોગ કરી રસમ બનાવીએ...અને તે પણ તુવેરદાળ ના ઉપયોગ વગર...તમે પણ તમારા પરિવાર માટે આ હેલ્થી રેસિપી જરૂર બનાવજો.. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.. Noopur Alok Vaishnav -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
-
રસમ અને રસમ મસાલો(Rasam and Rasam masalo recipe in Gujarati)
#GA4#week12#post 3#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
-
દૂધી ચણાની દાળ (dhudhi chana ni dal recipe in gujare)
#goldenapron3.0 #week24 #માઇઇબુક #પોસ્ટ11 kinjal mehta -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
મસાલા ખીચડી વિથ ઓસામન (Masala Khichdi Osaman Recipe In Gujarati)
#goldenapron3.0#week25 Gayatri joshi -
સાઉથ ની સોડમ- રસમ(Rasam recipe in Gujarati)
મારા પતિ તથા બાળકો ને દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે તેથી આ સ્વાદિષ્ટ રેસપી તમારી સાથે શેર કરું છું.#GA4#week12 Urvee Sodha -
રસમ મસાલો(rasam masalo in Gujarati)
#goldenapron3#week24#rasamમે રસમ નો મસાલો બનાવ્યો છે .આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો. Pinky Jain -
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4 #Week 12પોસ્ટ 1 ટોમેટો રસમરસમ એક ઈમ્યૂન બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે.રસમ ગરમ પીવાથી શરદી,કફ હોય તો રાહત આપે છે. સાઉથ ઇન્ડિયામાં દરેક જગ્યાએ જુદી - જુદી રીતે બનાવતા હોય છે. ટામેટા વાપરીને કે થોડી તુવેર દાળ વાપરીને એમ દરેકની બનાવવાની રીત અલગ હોય છે. Mital Bhavsar -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13092042
ટિપ્પણીઓ