દાલ પાલક વિથ steam rice (Dal palak with steam rice)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad
શેર કરો

ઘટકો

૧કલાક ૩૦મીનીટ
  1. તુવરની દાળ બાફેલી ૨કપ
  2. 1પાલક ઝીણી સમારેલી
  3. 1મોટું ટમેટું ઝીણું સમારેલું
  4. 1ડુંગળી જીણી સમારેલી
  5. ૨ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. કાશ્મીરી મરચું તડકા માટે
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 2 ચમચીલીંબુનો રસ
  9. 1/2ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧કલાક ૩૦મીનીટ
  1. 1

    સૌપ્રથમ પેન લઈને તેલ નાખી તેલ ગરમ થવા દેવું અને કાંદા નાખી દો સાંતળવા માટે.. કાંદા સંતળાઈ જાય એટલે ટામેટા અને આદુ લસણ નાખી દો બરાબર સાંતળી લો. વધુ સંતળાઈ જાય એટલે પાલક ઉમેરો અને 10 મિનિટ સુધી ચડવા દો.

  2. 2

    અને બધું બરાબર ચડી જાય પછી મસાલા કરી દો અને ત્યાર પછી બાફી ને રાખેલી

  3. 3

    દાળ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો ત્યાર પછી લીંબુનો રસ ઉમેરો અને બીજી 15 મિનિટ ઉકળવા દો

  4. 4

    ઉકળી ગયા પછી તેના ઉપર કાશ્મીરી મરચું નવા વઘાર કરો અને ગરમ ગરમ સ્ટીમ રાઈસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes