રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ચણા,કોથમીર,પાર્સલી ઍક મીક્ષી જારમા લઈ ને કરકરી પીસી લો (એકદમ બારીક પેસ્ટ નહી કરવી)
- 2
હવે તેને એક બાઉલમાં કાઢી લઈને તેમાં મીઠું, તલ,આદું મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી આખા સુકા ધાણા ને હાથથી મસળીને એમાં નાંખી બરાબર મીક્ષ કરી લો.15 મીનીટ રેસ્ટ આપી સોડા ઉમેરી ગરમ તેલ મા મનગમતા આકાર માં તળી લો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
લેબનીઝ ફલાફલ વરેપ અને હમુસ (Labanese falafal wrap with hummus recipe in gujarati)
મારી હેલ્ધી ફૂડ રેસિપી માની આ એક ફૂડ રેસિપી છે. જેમાં ચીઝ કે કેચપ નથી તો પણ સરસ લાગે છે. સુપર હેલ્ધી વેગન રેસિપી. છોકરાઓ ને ટિફિન બોક્સ મા પણ આપી શકાય એવી.#માઇઇબુક Naiya A -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ફલાફલઆ મીડલ ઈસ્ટ ની ફેમસ વાનગી છે. કાબુલી ચણામાથી બનતી હોવાથી તેમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. Sonal Modha -
અરેબિક ફલાફલ (Arebic Falafal Recipe In Gujarati)
હું અહી દુબઈ માં વરસો થી રહું છુ અને અહી ની આ લોકલ વાનગી ફરસાણ છે જે અહી લોકો રોજ ખાય છે. મને ખુબજ પ્રિય છે. jyoti -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
-
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#AT#TheChefStory#ATW3ફલા ફલ એ કાબુલી ચણામાંથી બનાવેલી ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે .તે મધ્ય પૂર્વીય ભોજન ની એક પરંપરાગત વાનગી છે. ફલા ફલ ને સલાડ સમસ અને તાહિની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Amita Parmar -
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#SRJ#SuperRecipeOfJuneફલાફલ એ કાબુલી ચણા ના ભજિયાં છે,જેને પલાળી ને ક્રશ કરી બીજા મસાલા ઉમેરી ને ગોળા કે ફ્લેટ કરી ને તળી ને હમ્મસ ડીપ સાથે ખવાય છે.. Sangita Vyas -
ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
#SRJ#LB#falafal#chickpea#dipfry#quickrecipe#middle_East#international#CookpadIndia#cookpadGujarati Shweta Shah -
ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે. Deepa Rupani -
-
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને તીખું તમતમતું ખાવું બહુજ પસંદ છે એટલે મેં એના માટે ફલાફલ વીથ રેડ ગારલિક સોસ બનાવ્યું છે.#FD Bina Samir Telivala -
-
-
-
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStoryMediterranean recipe Neeru Thakkar -
ફલાફલ આલુ ચાટ
#Tesemebest#ફ્યુઝનઆ વાનગી મેં ભારતીય વાનગી જે રગડા પેટીસ ના નામે ઓળખાય છે તેને મેં ટ્વીસ્ટ આપીને ગલ્ફ દેશની ટ્રેડીશનલ વાનગી ફલાફલ સાથે પીરસ્યું છે. આ એક ચાટ છે. આશા રાખું છું કે આ ફયુઝન તમને ગમશે Chhaya Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13099782
ટિપ્પણીઓ (3)