લાદી પાઉં(ladi pav in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2:50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. 1 ટી સ્પૂનeast
  3. 2 ટેબલ સ્પૂનખાંડ
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનમીઠું
  6. 1 કપનવશેકું પાણી

રાંધવાની સૂચનાઓ

2:50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ત્રાંસમાં બેકઅપ મેંદાનો લોટ ચાળીને નેલઇ લેવો પછી તેમાં ડ્રાય યીસ્ટ નાખવો

  2. 2

    પછી તેમાં ખાંડ લખવી અને બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેમાં તેલ અને મીઠું નાખો

  4. 4

    પછી નવશેકા પાણી વડે એકદમ ઢીલો લોટ બાંધી લેવો

  5. 5

    ઉપરથી લોટને તેલ વડે ગ્રીસ કરી લેવું પછી લોટને ઢાંકી એક કલાક સુધી રેસ્ટ આપવું

  6. 6

    એક કલાક પછી લોટ ફૂલી જશે પછી લોટમાંથી નાના નાના ગોળા બનાવી લેવા અને તેને સીધા ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં મુકવા ફરી તેને એક કલાક સુધી રેસ્ટ આપવું

  7. 7

    હવે બનાવેલા ગોળા ને ઉપરથી દૂધ વડે ગ્રીસ કરવું તેનાથી પાઉં નો બ્રાઉન કલર આવશે

  8. 8

    હવે પાઉં ને ઓવનમાં 180 degree પર 20 મિનિટ સુધી બેક કરી લો માઇક્રોવેવ માં મુકવા માટે convection mode માં 180 degree પર 20 મિનિટ સુધી બેક કરો

  9. 9

    લાદી પાવ બેક થઈ ગયા પછી તેને ઓવનમાંથી કાઢી ઉપર ઘી વડે ગ્રીસ કરો અને થોડીવાર ઢાંકી મુકો તેનાથી પાઉં સોફ્ટ રહેશે

  10. 10

    તો તૈયાર છે બેકરી જેવા જ લાદી પાઉં તેને ભાજી અથવા દાબેલી બનાવીને સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes