કોફી કપ કેક(Coffee cup cake recipe in Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#GA4
#week8
લોકડાઉન ના સમય માં કોફીલવર્સ માટે દલગોના કોફી તો ખૂબ પ્રિય થઈ હવાઈ તેમાંથી જ બનતા કોફી કાપકેક જોઈએ

કોફી કપ કેક(Coffee cup cake recipe in Gujarati)

#GA4
#week8
લોકડાઉન ના સમય માં કોફીલવર્સ માટે દલગોના કોફી તો ખૂબ પ્રિય થઈ હવાઈ તેમાંથી જ બનતા કોફી કાપકેક જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1 મોટી ચમચીકોફી
  2. 1/2 કપખાંડ
  3. 2 ચમચીનવશેકું પાણી
  4. 1 કપમેંદો
  5. 1/2 કપદૂધ
  6. 1/4 કપતેલ
  7. 1 ચમચીબેકિંગ પાઉડર
  8. થોડાચોકલેટ ચિપ્સ દાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ખાંડ અને કોફી પાઉડર લઇ અને તેમાં નવશેકું પાણી ઉમેરો

  2. 2

    હવે આ મિશ્રણ ને ખૂબ ફીણતા રહો, લગભગ 15 મિનિટ પછી તેનો કલર બદલાઇ જસે. આ આપનું દલગોના મિશ્રણ તૈયાર

  3. 3

    ત્યારબાદ તેમાં મેંદો અને બેકિંગ પાઉડર ઉમેરો અને હલાવો ત્યાર બાદ તેમાં તેલ અને દૂધ ઉમેરો

  4. 4

    હવે ઓવેન ને 180 ડીગ્રી ઉપર 10 12 મિનિટ માટે પ્રી હિટ કરો અને બનાવેલા મિશ્રણ ને કપકેક મોલ્ડ માં ભરો અને ઉપર ચોકલેટ ચિપ્સ સ્પ્રિંકલ કરો

  5. 5

    પ્રી હિટેડ ઓવેન માં 15 મીન માટે બેક કરો અને ઠંડા થાય એટલે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes