ભરેલા રીંગણાં બટેટા નું શાક(stuff rigan bataka nu saak in Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૩ નંગરીંગણાં
  2. ૩ નંગબટાકા
  3. ૧ નંગટામેટું
  4. ૧/૨ ટેબલ સ્પૂનચણા નો લોટ
  5. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧ ટેબલ સ્પૂનધાણજીરુ
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. વઘાર માટે તેલ
  11. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચણાના લોટને કોરો શેકી લેવો તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરુ અને મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.

  2. 2

    રીંગણા અને બટેટા માં ચાર કાપા પાડી અંદર આ ચણા ના લોટ નો મસાલો ભરવો. હવે કુકરમાં તેલ મૂકી તેમાં બારીક કાપેલું ટમેટૂ ઉમેરો ત્યારબાદ તેમાં રીંગણા અને બટેટા ઉમેરો મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ત્રણ સિટી થાય ત્યાં સુધી ચડવા દેવું.

  3. 3

    તૈયાર છે આખા રીંગણા બટેટા નું ભરેલું શાક જે રોટલા તથા લસણની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes