કરમદાનું અથાણું(karmada nu athanu recipe in Gujarati)

મીના ગજ્જર
મીના ગજ્જર @cook_24813846

ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે.

કરમદાનું અથાણું(karmada nu athanu recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
ગમે તેટલા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કરમદા લઈ સાફ કરવા, બરાબર ધોવા કેમ કે કરમદીમાં રહેલી ચીકાશ આ બોર જેવડાં નાનાં-નાનાં ફળો પર પણ ચોંટેલી હશે.

  2. 2

    થોડું તેલ ચૂલા પર મુકી રાઈ તતડે એટલે સુધી ગરમ થવા દેવું.

  3. 3

    તેમાં પહેલા રાઈ, પછી હિંગ અને હળદર નાખી છેલ્લે કરમદા નાખી દેવાના.

  4. 4

    થોડુ મીઠું નાખી થોડી વાર તેલમાં તતડવા દેવાના.

  5. 5

    એ પછી થોડો ગોળ નાખવો અને પ્રવાહી થવા દેવો.

  6. 6

    ગોળ સંપૂર્ણ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી અચાર મસાલો નાખી દેવો.

  7. 7

    વાનગી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મીના ગજ્જર
પર

ટિપ્પણીઓ

Similar Recipes