લસણનું કાચું અથાણું (Lasan Kachu Athanu Recipe In Gujarati)

આ અથાણાની પ્રેરણા કેરીના અપવાદ તરીકે મળી. સામાન્ય રીતે દરેક અથાણામાં કેરી ઉમેરાતી હોય છે. અને કેરી ન હોય તો પ્રીઝર્વેટિવ ઉમેરાતા હોય છે. પણ જેને આ બંને ન ખાવાના હોય તો........
એમના માટે છે આ કાચું અથાણું.
લસણનું કાચું અથાણું (Lasan Kachu Athanu Recipe In Gujarati)
આ અથાણાની પ્રેરણા કેરીના અપવાદ તરીકે મળી. સામાન્ય રીતે દરેક અથાણામાં કેરી ઉમેરાતી હોય છે. અને કેરી ન હોય તો પ્રીઝર્વેટિવ ઉમેરાતા હોય છે. પણ જેને આ બંને ન ખાવાના હોય તો........
એમના માટે છે આ કાચું અથાણું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફોલેલા લસણને વરાળમાં થોડી વાર માટે બાફી લેવા. બહુ બફાઈ ન જાય અને કાચા પણ ન રહે તેનું ધ્યાન રાખવું. લસણને વરાળ અડે એટલે બહાર કાઢી કપડા પાર મૂકી પાણીનો ભાગ દૂર કરવો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું આચાર મસાલો અને જરૂરિયાત મુજબ લીંબુનો રસ ઉમેરી દેવા. અહીં ધાણાજીરું બનાવતી વખતે મેં મીઠા લીમડાનાં પાન પણ દળવામાં ઉમેરેલ હતા. જેથી તેની સુગંધ સારી આવે છે.
- 2
ઉપરોક્ત વસ્તુઓ ઉમેરાઈ જાય એટલે તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે રાઈ અને હીંગ નાખી લસણમાં વઘાર ઉમેરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
કરમદાનું અથાણું(karmada nu athanu recipe in Gujarati)
ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે. મીના ગજ્જર -
કેરી નું તાજું અથાણું (Keri Fresh Athanu Recipe In Gujarati)
આ વખતે કેરી નું ખાટું અથાણું ખલાસ થઇ ગયું... વિચારતી હતી તાજાં વેજીટેબલ & ફ્રુટસ નું અથાણું બનાવીશ..... પરંતુ શાક વાળા ને ત્યાંથી જ કાચી કેરી મળી ગઇ.... તો બનાવી પાડ્યું અથાણું.... કેરી નું તાજું અથાણું with Authentic Sauth Indian Msala Ketki Dave -
સુરતી લસણનું કાચું (Surti Lasan Kachu Recipe In Gujarati)
#WD#આ રેસિપી મેં વૈભવી bhogavala ની રીતે બનાવી છે આ રેસિપી સુરતની સ્પેશ્યાલીટી છે અને બ્રેડ રોટલા રોટલી બધા સાથે ખાઈ શકાય છે લીલુ લસણ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને આ રીતે કાચું લસણ ઉપયોગ કરવાથી તેનો ભરપૂર ફાયદો આપણા બોડીને મળે છે તો આ રેસિપી શિયાળામાં જરૂર છે બનાવવી જોઈએ આ માટે મેં વૈભવી બેન ની રેસીપી ને કુક સનેપ કર્યું છે અને આપણા એડમીન દિશાબેન એકતા બેન પુનમબેન બધાને આ રેસિપી સમર્પિત કરું છું એ બધા ખૂબ જ હેલ્પ કરે છે આ ગ્રુપમાં ખૂબ સારા સારા હોમ સેટ છે અને એમની રેસિપી જોઈને ઘણું શીખવા મળે છે Kalpana Mavani -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe in Gujarati)
#EB#Week4#chanamethiઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. વાંચો, કઈ રીતે બનાવશો ચણા-મેથીનું અથાણું. Vidhi V Popat -
ઇન્સ્ટન્ટ ટિંદોડા અથાણું
અથાણાં વગર લગભગ બધી જ રેસીપી મને તો જાણે અધૂરી લાગે.એકના એક કેરી ગુંદા નું ખાટું,ગળ્યું અથાણું ખાઈ ને કંટાળી ગયા હોય તો આ ઇન્સ્ટન્ટ અથાણું જરૂર થી ટ્રાય કરજો.#ફટાફટ Nidhi Sanghvi -
લસણ નું અથાણું (Lasan Athanu Recipe In Gujarati)
#APR લસણ નું અથાણુંલસણ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં લસણ નો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો લસણ ની કાચી કળી ખાતા હોય છે. લસણ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. Sonal Modha -
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
લસણીયુ અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#WPલીલા મરચા સાથે ગાજર અને મૂળીનું અથાણું બનાવેલું. આજે લસણ વાળુ અને લાલ મરચાનું અથાણું સરસવના તેલ માં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ટીંડોરા ભીંડા અને કાચી કેરીનું અથાણું (Tindora Bhinda Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું ઉનાળામાં કેરી મળતી હોય ત્યારે ઇન્સ્તંત બનાવી શકાય છે અને શાક ભાવતાં નથી હોતા ત્યારે કેરીના રસ સાથે આવું અથાણું બનાવ્યું હોય તો મજા આવે છે Kalpana Mavani -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#GA4#Week24#garlic.આ અથાણું ભાખરી, થેપલા, મસાલા ની પૂરી સાથે પણ સરસ લાગે છે આ અથાણું ૬ થી ૭ દિવસ સુધી બહાર રાખી શકો છો. પછી ફીઝ મા પણ લાંબો સમય સુધી રહે છે. sneha desai -
લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#Tips. અથાણું બનાવો તે વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે .જેમકે અથાણું બનાવતી વખતે આપણા હાથ પાણીથી ધોયા હોય ,લૂછ્યા હોય તોપણ ભેજવાળા રહે છે ,અને બરણી માં અથાણું ભરો તો બરણી પણ ભેજવાળું હોવી ન જોઈએ ,અથાણું કાઢો ત્યારે પણ જે ચમચાથી અથાણું કાઢો છો તેમાં ભેજ હોવો ન જોઇએ. આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું બારેમાસ સરસ રહે છે.આ આથાણુ ખાવાની ખૂબ મજા આવે છે. Jayshree Doshi -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
લસણ કેરી નુ અથાણું (Lasan Keri Athanu Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiઆ અથાણું મારી મમી પાસે થી શીખી છું,આજે બધા ને મારા હાથનું બનેલું ખૂબ જ ભાવે છે. Deepa popat -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
મેથીદાણા અને કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
આખી મેથી અને કેરી નું અથાણું મારું પ્રિય અથાણું છે. રેગ્યુલર ખાટી કેરી ના અથાણાં થી અલગ પડતું આ અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું મેથી પલાળી, સુકવી, બધા મસાલા અને કેરી ભેગા કરી બનાવવા માં આવે છે. આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.હું આ અથાણું આખા વર્ષ માટે ફ્રીઝર માં અને ફ્રિજ માં સ્ટોર કરું છું જેના લીધે એમાં કેરીને સુકવવાની જરૂર પડતી નથી. સીધી કાચી કેરીના ટુકડા જ મસાલામાં મેળવીને આ અથાણું તૈયાર થઈ શકે છે. ફ્રીઝરમાં અથાણા નો રંગ અને સ્વાદ બિલકુલ બદલાતો નથી અને કેરીના ટુકડા પણ એવા જ કડક રહે છે. મેં અહીંયા અથાણું સ્ટોર કરવાની બંને રીત બતાવી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#EB#week1આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
ચણા મેથી લસણ નું અથાણું (Chana methi lasan athanu recp Gujarati)
ચણા, મેથી અને લસણ નું અથાણું એ ખૂબ જ સ્વાદિષ્ટ અથાણું છે જે બનાવવામાં પણ આસાન છે. છીણેલી કેરીનો ઉપયોગ કરવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણાં ને આખું વર્ષ બહાર રાખવા માટે બરણીમાં અથાણાં ની ઉપર તેલ રહે એ રીતે રાખવું, ફ્રિજ માં રાખવું હોય તો વધારે તેલ ઉમેરવાની જરૂર નથી. આ આથાણું પૂરી, પરાઠા, થેપલાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#KR#RB6#cookpadindia#cookpad_gu spicequeen -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai -
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
ઇન્સ્ટન્ટ કેરી નું કાચું અથાણું (Instant Keri Kachu Athanu Recipe In Gujarati)
#APR# કેરીનું કાચું અથાણુંકેરીની સિઝન ચાલુ થાય અથાણા બનાવવાની ચાલુ થાય .મેં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવ્યુ છે. Jyoti Shah -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
કાચી કેરી નું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક ની રામાયણ😒, ના ભાવે તો શું ખાવું બાજુ🤔 માં પણ આઆઆહાહાહા કાચી કેરી આવી ગઈ છે 🥭માર્કેટ માં એટલે હવે બે પેડ વડી રોટલી જોડે છોકરાવ અને મોટા પણ ખાસે આ અથાણું. Bansi Thaker -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
કાચી કેરી નું અથાણું (Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#Cookpadindia#cookoadgujaratiકાચી કેરી નું આ અથાણું મે તોતા કેરી નું તાત્કાલિક ખાવા જ બનાવ્યું છે. જો તમે આખા વર્ષ નું બનાવો તો રાજાપુરી કેરી નું બનાવવું જોઈએ.અને કોઈ પણ અથાણું બનાવો તો તેને કાચ ની બરણી માં ભરવું.અથાણું આખા વર્ષ સારું રહે છે અને બીજુ અથાણાં માં પાણી ની ભાગ ન રહેવો જોઈએ. सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ (7)