ઇન્સ્ટન્ટ મેંગો પિકલ(instant mango pickel in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

ઇન્સ્ટન્ટ મેંગો પિકલ(instant mango pickel in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાચી કેરી
  2. 200 ગ્રામઅથાણાનું રેડી મસાલો
  3. 3 કપતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને ધોઈ તેની છાલ ઉતારી તેના ઝીણા ટુકડા કરી લેવા

  2. 2

    હવે સમારેલી કેરીમાં રેડી અથાણાનો મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે એક પેનમાં તેલ લઇ તેને ગરમ કરી લેવું પછી ઠંડુ થઈ ગયા પછી તેને બનાવેલા અથાણામાં ઉમેરી લેવું

  4. 4

    તેલ ઉમેરી લીધા પછી અથાણા ને બરાબર મિક્સ કરી લેવું

  5. 5

    તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મેંગો પિકલ તેને થેપલાં અને પરોઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes