કારેલા ડુંગળીનું નું શાક (karela dungri nu saak in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૧ વ્યકિત
  1. ૩ કારેલા
  2. ૧ નાની ડુંગળી
  3. જીરૂ
  4. હીંગ
  5. ૧ નાની ચમચી લાલ મરચું
  6. ૧/૨ થી ઓછી હળદર
  7. ૧ નાની ચમચી ઘાણાજીરૂ
  8. મીઠુ
  9. ૧ ચમચી ગોળ
  10. ૧ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    કારેલા અને ડુંગળી સમારવી

  2. 2

    ૧ ચમચી તેલ ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો

  3. 3

    સમારેલા કારેલા ડુંગળી નાખો.. ને હળદર મીઠું નાખો.. ઉપર ઢાંકણ ઢાંકો..ને ઢાંકણ પર પાણી રેડવુ.

  4. 4

    શાક ચડી જાય પછી ઘાણા જીરૂ અને લાલ મરચું નાખો

  5. 5

    પાંચ મિનીટ ઢાંકયા વગર થવા દો...હવે ગોળ નાખી બરાબર મીક્ષ કરી થા દો

  6. 6

    તળીયે સહેજ ચોટેલુ શાક વધારે સારૂ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes