કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)

લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે.
કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાને ગોળ પતીકા સમારીને મીઠે ચોળી ૧૦ મિનિટ રહેવા દો.
- 2
હવે પાણી નાંખી ધોઈને નીચોવી લો. તેમા સમારેલી ડુંગળી અને લીલા મરચા નાંખો.
- 3
બધા મસાલા અને મીઠુ ઉમેરો. જરૂર મુજબ પાણી નાંખી ધીમા તાપે બાફી લો.
- 4
હવે લોખંડની કઢાઈમાં તેલ મૂકી લસણની કતરણ નાંખી સાંતળો પછી હીંગ નાંખી બાફેલા કારેલા ઉમેરી ધીમા તાપે શેકો.
- 5
કારેલાનું શાક બીજા દિવસે ખાવાથી કડવું નથી લાગતું. હું આ શાક ૪-૫ દિવસ ફ્રીઝમાં રાખી ખાવું. ઘરમાં કોઈ કારેલા ન ખાય એટલે.
- 6
જ્યારે ખાવું હોય ત્યારે ૧ ચમચો શાક લોઢી પર ગરમ કરી ગરમાગરમ ખાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું. Dr. Pushpa Dixit -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી ભાવતું.. સાંજે સ્કૂલેથી આવીએ ને બહુ ભૂખ લાગી હોય ત્યારે મમ્મી ઠંડી રોટલીમાં રોલ કરી ખવડાવતી. Dr. Pushpa Dixit -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
વરસાદમાં ખાવાની બહુ મજા પડે. મારા ઘરે હું જ ખાવું એટલે થોડા જ બનાવું. પાણી વગર બને એટલે ૨-૩ દિવસ સુધી ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
-
કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)
મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવેકાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે) Pankti Baxi Desai -
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar -
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
કોળા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
નાની-દાદીનાં ઘરે ખૂબ ખાધુ નાનપણમાં. ગુજરાતમાં હવનમાં હોમાતું હોવાથી નથી ખવાતું. Dr. Pushpa Dixit -
-
કારેલા નુ પંજાબી શાક (Karela Punjabi Shak Recipe in Gujarati)
EB#Week6કહેવત છે કે આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદઊની ઊની રોટલી ને કારેલાનું શાકતો હવે વરસાદ આવે તો ત્યારે કારેલા નુ અવનવી રીતે શાક બનાવીએ..... Ashlesha Vora -
કોબી ના સ્ટફ્ડ પરાઠા (Kobi Stuffed Paratha Recipe In Gujarati)
કોબીનું શાક ઓછુ ભાવે પણ આ પરાઠા બને તો તો જલસા પડી જાય.. ખૂબ જ ટેસ્ટી અને મસ્ત રેસિપી છે. Dr. Pushpa Dixit -
-
ભરેલા ગલકાનું શાક (Stuffed Galka Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી મમ્મીનાં હાથનું બહુ ભાવે. એમાં પણ લોખંડની કઢાંઈમાં બનાવો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. Dr. Pushpa Dixit -
આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
-
બેસન નું શાક (Besan Shak Recipe In Gujarati)
સાંજે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં ખાવાની ડીમાન્ડ કરતાં. ખાસ તો સ્કૂલેથી આવી કકડીને ભૂખ લાગી હોય અને બપોરનું કાંઈ પડયું ન હોય ત્યારે મમ્મી બનાવતી. આજે વરસાદી માહોલ અને દીકરાની ડીમાન્ડ પર બનાવ્યું Dr. Pushpa Dixit -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
કારેલા ડુંગળીનું નું શાક (karela dungri nu saak in Gujarati)
#સુપરશેફ1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EB#week6...ચોમાસા ની ઋતુ આવે અને કારેલા યાદ આવે, અને ગરમ ગરમ રોટલી સાથે ખૂબ જ મજા આવી જાય. પણ બાળકો તો કારેલા નું શાક આવે એટલે ના જ પાડે પણ મે આજે કારેલા બટાકા નું ટામેટાં ડુંગળી નું ગ્રેવી વાળુ શાક બનાવ્યું એટલે બધા ને ખૂબ જ મજા આવી ગઈ Payal Patel -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે કાચા ટામેટાની ચટણી સાથે (Multigrain Appe Raw Tomato Chutney Recipe In Gujarati)
જુવાર, બાજરી, ઘંઉં, ચણાદાળ, સોયા બિન્સ વગેરે શેકીને મલ્ટી ગ્રેઈન લોટ તૈયાર કર્યો. પછી જે કરકરો લોટ બચ્યો તેમાં રવો અને ચોખાનો લોટ નાંખી આ મલ્ટી ગ્રેઈન અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા વેજીટેબલ્સ નાખ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ