કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)

#EB
Week 6
⛈️ આવ રે ⛈️વરસાદ⛈️
🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️
☂️ ઉની ઉની રોટલી ☂️
❄️ કારેલા નું શાક ❄️
આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે.
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EB
Week 6
⛈️ આવ રે ⛈️વરસાદ⛈️
🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️
☂️ ઉની ઉની રોટલી ☂️
❄️ કારેલા નું શાક ❄️
આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ધોઈ તેની છાલ ઉતારી તેના કટકા કરી તેમાં મીઠું નાખી થોડી વાર સુધી રેહવા દો. પછી કારેલા માંથી મીઠાં વાળું પાણી કાઢી કારેલા બાફી લેવા
- 2
એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ,જીરૂ,હિંગ નાખી તેમાં લસણ મરચાં ની પેસ્ટ,ડુંગળી, ટામેટા, નાખી તેને ચડાવી લેવું, તેમાં બાફેલા કારેલા નાખી,તેમાં બધા મસાલા કરી,લીંબુ, ખાંડ,સ્વાદ અનુસાર મીઠું,1 કપ પાણી નાખી ચડવા દેવું. તો તૈયાર છે કારેલા નું શાક.
- 3
કારેલા નું શાક રોટલી,છાશ, આંબા નો રસ, સાથે સર્વ કરેલું છે.
- 4
Similar Recipes
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
#MRC#monsoonreceipઆવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂 વરસાદ ની સિઝન માં કારેલા નું શાકખાવા થી બિમારી આવતી નથી. Bhavnaben Adhiya -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVFઆવ રે વરસાદ!🌨️🌨️ધેબરિયો પરસાદ!ઉની ઉની રોટલી, ને કરેલા નું શાક. Shital Jataniya -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
-
કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia -
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
કારેલાનું શાક
#માઇઇબુક#post5આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક Shyama Mohit Pandya -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલઆવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝 Foram Vyas -
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EB#week6...ચોમાસા ની ઋતુ આવે અને કારેલા યાદ આવે, અને ગરમ ગરમ રોટલી સાથે ખૂબ જ મજા આવી જાય. પણ બાળકો તો કારેલા નું શાક આવે એટલે ના જ પાડે પણ મે આજે કારેલા બટાકા નું ટામેટાં ડુંગળી નું ગ્રેવી વાળુ શાક બનાવ્યું એટલે બધા ને ખૂબ જ મજા આવી ગઈ Payal Patel -
કારેલા નુ પંજાબી શાક (Karela Punjabi Shak Recipe in Gujarati)
EB#Week6કહેવત છે કે આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદઊની ઊની રોટલી ને કારેલાનું શાકતો હવે વરસાદ આવે તો ત્યારે કારેલા નુ અવનવી રીતે શાક બનાવીએ..... Ashlesha Vora -
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
કંકોડાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB #Week13#MRC આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કંકોડાનું શાક ચાલે Shethjayshree Mahendra -
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
-
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
ભરેલા કારેલા બટેટાનું શાક (Bharela Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક ઘણા લોકો ને ખૂબ જ કડવું લાગે છે.પણ મે આ ઘર ના બગીચા માં ઉગાડેલા કરેલા નું શાક બનાવ્યું છે જે દરેક ને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. કરેલા ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ માં રહે છે.ચોમાસામાં કરેલા ખૂબ જ આવે છે.આવ રે વરસાદઆવ રે વરસાદઉની ઉની રોટલી ને કરેલા નું શાક........ Valu Pani -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)
મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવેકાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે) Pankti Baxi Desai -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)