કારેલા ના રવૈયા(karela nA rvaiya in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ ૨3
રાંધવાની સૂચનાઓ
- 1
કરેલા ધોઈ સમારી કુકર માં મીઠું કરેલા નાખી ૧ j સીટી વગાડી લેવી.બોવ ના બાફવા.
- 2
મસાલા ની વસ્તુ લઈ mixer ma પીસી લેવું.મસાલો પીસાઈ જાય પચી વાટકા માં કાઢી ૨ ચમચી તેલ નાખી સરખું મિક્સ કરવું.
- 3
કરેલા માં મસાલો ભરી લેવો,અને ફરી એજ કુકર મા તેલ મૂકી તેમાં રાઈ નાખી કરેલા નાખવા.ઉપરથી સેજ હળદર અને લાલ મરચું પાઉડર નાખવું. ૧/૨ થી થોડું ઓછું પાણી નાખવું.એટલે સરસ ગ્રેવી બને.વધેલો મસાલો પણ નાખવો. ફરી એક સીટી કરી લેવી.તો રેડી કારેલાના રવૈયા.રોટલી જોડે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

કારેલા ના રવૈયા.(karela ravaiya recipe in Gujarati)
#goldenapron3#weak24#gourd#માઇઇબુક#પોસ્ટ21. Manisha Desai
-

-

કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen
-

-

કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#goldenapron3#week24#gourd Yamuna H Javani
-

-

-

-

-

-

-

કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia
-

કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala)
-

કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
કારેલા મારા ફેવરિટ છેહુ હંમેશા નવું શાક બનાવુ છુંમને શોખ છે કોઈ ને બી શાક ને ટ્વીસ્ટ કરીને જ બનાવુઆજે પણ મે કારેલા નુ અલગ રીતે બનાવ્યું છે રાજકોટ સ્ટાઈલ રીતે કર્યું છેતમે પણ બનાવજો ખુબ જ ટેસ્ટી લાગશે#EB#week6 chef Nidhi Bole
-

-

ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania
-

સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani
-

-

કિ્સ્પી કારેલા નું શાક (Crispy Karela Shak Recipe In Gujarati)
#EB#week6કારેલા એ કડવા હોય છે.તેથી તેનું શાક બઘા ઓછું પસંદ આવે છે.કારેલા ને એકદમ કિ્સ્પી કરી ને બનાવાથી તેની કડવાશ જરા પણ ખબર પડતી નથી.તેને દાળભાત જોડે બહુ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah
-

કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit
-

કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai
-

રીંગણ ના રવૈયા(rigan na ravaya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ#વીક૧#શાક અને કરીસ Bijal Preyas Desai
-

-

-

-

-

ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106246






















ટિપ્પણીઓ