ગાજરનો હલવો(gajar no halvo recipe in Gujarati)

Joshi Divya
Joshi Divya @cook_20523188
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગાજર
  2. 2ચમચા ઘી
  3. 2ચમચા ખાંડ
  4. 1 ગ્લાસદૂધ
  5. ૩ નંગપેંડા
  6. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  7. 2 ચમચીકાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈને છાલ ઉતારી ઝીણો ખમણ કરો

  2. 2

    ગાજરના ખમણી ઘીમાં ધીમી આચે સેકો તેમાં દૂધ ખાંડ અને પેંડા નો માવો ભૂકો કરી અને મિક્સ કરો બરાબર હલાવો વાસણ ને છોડવા માંડે એટલે હલવો તૈયાર છે ઔ

  3. 3

    એક થાળીમાં ઢાળી દો પીસ કરી સર્વ કરો તૈયાર છે ગાજરનો હલવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Joshi Divya
Joshi Divya @cook_20523188
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes