ઘટકો

12-15 પીસ
  1. 2 કપદૂધનો પાઉડર
  2. 1 કપછીણેલુ પનીર
  3. 1 કપખાંડ
  4. 1 ટે સ્પૂનરોઝવૉટર
  5. 1/4 કપબીટની પેસ્ટ
  6. 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. સજાવટ માટે:
  8. બદામ પીસ્તા કતરણ
  9. ગુલાબ ની પાખડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઍક માઈક્રોવેવ શેફ બાઉલમાં દૂધ નો પાઉડર અને ખાંડ,ઘી અને 1/4 કપ મલાઈ કે ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી 2 મિનીટ માટે માઈક્રો કરી બરાબર હલાવી પાછું 2 મીનીટ માઇક્રો કરો.

  2. 2

    હવે તેમાં પનીર અને બીટની પેસ્ટ ઉમેરી બરાબર મીક્ષ કરી 2+1 મીનીટ માઇક્રો કરો. હવે તેમાં ઈલાયચી પાઉડર અને રોઝવોટર ઉમેરી બરાબર મીક્ષ કરી સરખુ લેવલ કરી તેના પર બદામ પીસ્તા કતરણ,ગુલાબ ની પાંખડી ભભરાવીને 1 મીનીટ માઇક્રો કરી લઈ ઠંડુ થવા દો. પછી તેના પીસ કરીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

Similar Recipes