થાબડી પેંડા(thabadi penda recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 લોકો
  1. 1 વાટકીઘી માંથી નીકળેલું કિટ્ટુ
  2. 1/2 વાટકીખાંડ
  3. 1/3 કપદૂધ
  4. 1 ચમચીઘી
  5. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં વધેલું કિટ્ટુ નાખી થોડો brown કલર થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં દૂધ અને ખાંડ નાખી મિક્સ કરો. ગેસ બંધ કરી દો. ઠંડું પડે પછી તેને ગમતાં શેપ માં વાડી પેંડા બનાવી શકો છો. ઉપર બદામ ની કતરણ થી ગાર્નિંસ કરો😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes