પનીર મટર મસાલા(paneer matar masala recipe in Gujarati)

Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનિટ
4 લોકો
  1. 200 ગ્રામ= પનીર
  2. 100 ગ્રામ= વટાણા
  3. 200ગ્રામ=ડુંગળી,
  4. 100ગ્રામ= ટામેટા,
  5. 20ગ્રામ=મગજ તરીના બી,
  6. લાલ મરચુ,
  7. હળદર,
  8. તેલ
  9. , ઘાણાજીરુ
  10. , મીઠુ
  11. મલાઈ ફ્રેશ
  12. ગરમ મસાલો
  13. કસુરી મેથી
  14. કોથમીર
  15. ખડા મસાલા
  16. આદુ,મરચાં લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

40 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ મા ખડા મસાલા નાખી ડુંગળી ટામેટા ને સાંતળવા તેમા મગજ તરી ના બી એડ કરી તેલ છુટુ પડે ત્યા સુઘી સાંતળો મિક્ષણ ઠંડુ પડે પછી પીસી લેવુ

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમા આદુ,મરચા લસણની પેસ્ટ સાતળો પછી તેમા બાફેલા વટાણા એડ કરો

  3. 3

    પછી પનીર નાખી તેમા બઘા મસાલા એડ કરી,કસુરી મેથી ને મલાઈ એડ કરો થોડી વાર રેવા દો

  4. 4

    પછી પછી તેલ છુટુ પડે એટલે સવૅ કરો

  5. 5

    તો તૈયાર છે પનીર મટર મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes