ભરેલા ભીંડા નું શાક

Pinky Jayvirsinh Rahevar @cook_24582763
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા જીના વાટવા, લસણ અને લીલાં મરચાં વાટવા,તેમાં બધો મસાલો મિક્સ કરવો.
- 2
ભીંડા ને ધોઈ ને કોરા કરી ને અડધે સુધી કાપો કરવો તેમાં મસાલો ભરવો.
- 3
ગેસ ચાલુ કરી ને કઢાઈ મૂકો તેમાં તેલ નાખી ગરમ થાય એટલે અજમો નાખો પછી હિંગ નાખો ત્યારબાદ મસાલો ભરેલા ભીંડા નાખો અને થાળી ઢાંકી દો, ગેસ ધીમો રાખો, દસ મિનિટ પછી હલાવો, ફરીથી ઢાંકી દો, દસ મિનિટ પછી ફરીથી ચેક કરો ભીંડા ચડી ગયા હોય તો ગેસ બંધ કરી ને રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
-
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
-
-
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું Meghna Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EBઘણા વ્યક્તિ ને ભીંડા ભાવતા નથી, પણ પદ્ધતી સર બનાવીયે તો ઘણુંજ સહેલું અને શ્વાદિષ્ટ બની શકે... ચાલો જોઈએ... એ રીતે બનાવશો તો જે નઈ ખાતું હોઈ એ પણ ખાવા લાગશે.. Jigisha Mehta -
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125604
ટિપ્પણીઓ