રજવાડી ખીચડી(rajvadi khichdi recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
રજવાડી ખીચડી(rajvadi khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી પલાળી લો. અને બધું શાકભાજી સુધારી લો. મે અહી ડુંગળી, બટેટા, ટામેટા, દૂધી,કેપ્સીકમ,રીંગણ અને ટી ન્ડોરા લીધા છે.
- 2
હવે પેલા કૂકર માં તેલ મૂકી રાઈ,જીરૂ, હિંગ અને બધા ખડા મસાલા નાખી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો.પછી તેમાં ડુંગળી અને ટામેટા નાખી ચડાવી પછી બધી શાકભાજી નાખી મસાલા કરી લો.
- 3
હવે તેમાં ખીચડી ઉમેરી તેનું ત્રણ ગણુ પાણી નાખી કૂકર બંધ કરી ૩ સીટી વગાડી લો. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવી રજવાડી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વધારેલી વેજી ખિચડી (Vaghareli Veggie Khichdi Recipe In Gujarati)
#CB1 ખિચડી પુણૅ ખોરાક છે. ઘણા સુખપાવની કહે છે HEMA OZA -
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
ખીચડી સેન્ડવીચ ઉત્તપમ(khichdi Sandwich Uttapam Recipe In Gujarati)
#GA4#week1ખીચડી પચવા મા સારી અને હેલ્ધી છે પણ બાળકો ને બહુ ઓછી ભાવે છે તો મે મગ ની દાળ અને ચોખા લઇ ને અંદર મસાલો ભરી ને ઉત્તપમ બનાવ્યા Shrijal Baraiya -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#ભાતખીચડી એક એવી ડિશ છે કે જેને બીમાર માણસ કે સાજા માણસ ખાઈ શકે. ઝડપ થી બની પણ જાય અને મજા પણ પડે. Shraddha Patel -
-
-
પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
-
-
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13125679
ટિપ્પણીઓ