રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ ચમચીચણાનો લોટ
  2. ૧ ગ્લાસછાશ
  3. લીલુ મરચું
  4. નાનો ટુકડો છીણેલું આદુ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. થોડી કોથમીર
  7. વઘાર માટે
  8. ૧ ચમચીઘી
  9. થી ૧૦ નંગ મેથીના દાણા
  10. ૮-10 નંગલીમડાના પત્તા
  11. હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ છાશમાં ચણાનો લોટ અને આદું ઉમેરી તેને બ્લેન્ડ કરી લો એટલે આ પ્રકારનું તૈયાર થઈ જશે

  2. 2

    કઢીને સતત હલાવતા રહેવું કઢી ઉકડી જાય ત્યારબાદ તેમાં વઘાર કરવો વઘાર કરવા માટે આ રીતે થોડું ઘી મુકી તેમાં મેથીના દાણા હિંગ તથા લીમડો મૂકી વઘાર કરી લેવો એટલે કઢી તૈયાર થઈ જશે

  3. 3

    હવે તેમાં કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushaben shrimankar
Ushaben shrimankar @cook_22008120
પર
Ahmedabad

Similar Recipes