કઢી(Kadhi Recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
આ વાનગી મેં સવારના રાઈસ માં ખાવા માટે બનાવી હતી મારા ઘરમાં બધાની ફેવરેટ છે
કઢી(Kadhi Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના રાઈસ માં ખાવા માટે બનાવી હતી મારા ઘરમાં બધાની ફેવરેટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દહીં ચણાનો લોટ અને પાણી નાખી ગાંઠી ભાગી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરી શું
- 2
પછી બરાબર મિક્સ થઇ ગયા બાદ ગેસ ઉપર ઉ કડવા મુકીશું ત્યારબાદ તેમાં મીઠું ગોળ લીલુ મરચું લીમડો નાખી ધીમા ગેસ ઉપર દસ મિનિટ માટે ચઢવા મુકીશું
- 3
ત્યારબાદ કઢી ઉ ક ડી ગયા પછી એક વઘારમાં હીંગ જીરુ મેથીના દાણા તજ લવિંગ નો વઘાર કરીશું અને સર્વિંગ બાઉલમાં લઈને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું
Similar Recipes
-
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
-
-
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#cooksnap challenge#Besan#Dahi#Hingમેં આ રેસીપી આપણા કુકપેડના ઓથર શ્રી નીરુ ઠક્કર જી ની રેસીપી ને ફોન કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ નીરૂબેન રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
કઢી (Kadhi Recipe In Gujarati)
#AM1#week1દહીં છાશ લીંબુ ટામેટા જેવી કોઈપણ આવી ડાયરેક્ટ ખટાસ વાપર્યા વિના જ બનાવી છે આ કઢી છતાં પણ થોડીક ખટાશ છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે જે લોકોને ઉબકા ઉલટી થતા હોય તેમાં આ પીવાથી રાહત મળે છે તો ચાલો આ વિસરાતી વાનગી ની સરપ્રાઈઝ વસ્તુ જોવા માટે જોઈ લઈ એ આ કઢીની રેસિપી....... Sonal Karia -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
-
-
-
મસાલા ભાત(Masala Bhaat Recipe in Gujarati)
વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ હેલ્દી છે Falguni Shah -
મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં
#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩ Hetal Vithlani -
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
કઢી(Kadhi recipe in Gujarati)
#GA4#week4થોડી ખાટી થોડી મીઠી આ છે ગુજરાતી કઢી એ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટથી બને છે. Sonal Shah -
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વઘાર વગર ની કઢી(Kadhi without Tadaka recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI કઢી નો તેલ અથવા ઘી નો વઘાર કરવા માં આવે છે. પરંતુ મેં અહીં તેલ ઘી નો ઉપયોગ કર્યા વગર જ કઢી બનાવી છે. Shweta Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતીઓના ઘરમાં કળી એ બધાને ભાવતી રેસીપી છે છોકરાઓ પણ કળી જોઈને ભાત અને કઢી પ્રેમથી જમે છે Arpana Gandhi -
તુવેર ની કઢી(Tuver Kadhi Recipe in Gujarati)
આ એક શિયાળુ વાનગી છે તેમાં લીલું લસણ અને આદુ નો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે જે આરોગ્ય માટે સારું છે#GA4#week13 Shethjayshree Mahendra -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762844
ટિપ્પણીઓ (2)