ખાંડવી (khandvi recipe in Gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબેસન
  2. ૪ વાટકીછાશ
  3. ૧/૨ ચમચીહળદર પાઉડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. વઘાર માટે
  6. તેલ
  7. ૨ ચમચીસફેદ તલ
  8. ૧ ચમચીરાઈ
  9. લીમડાના પાન
  10. મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચાળી ને બેસન લો. તેમાં છાશ ઉમેરી બરાબર મિક્સ કરો. મીઠું અને હળદર પાઉડર નાખીને મિક્સ કરી લો.

  2. 2

    કડાઈમાં તૈયાર કરેલ ખીરું નાખી સતત હલાવતા રહો જેથી બેસનમાં ગંઠા ના થાય. કડાઈ ના તળિયેથી લોટ જ્યારે છૂટું પડે ત્યારે ગેસ પરથી ઉતારી લો.

  3. 3

    થાળીમાં તેલ લગાવી દો અને તૈયાર લોટ પાથરી દો અને કાપા પાડીને થોડી જ વારમાં રોલ(વિટલા) વાળી લો.

  4. 4

    વગાર માટે તેલ માં રાઈ,તલ, લીમડો, મરચું ઉમેરી તૈયાર વિટલા ખાંડવી પર રેડી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes