તળેલા ઢોકળાં(fry Dhokla Recipe in gujarati)

Kagda dimple
Kagda dimple @cook_24883934

#માયફસ્ટરેસીપી
#જુલાઈ

તળેલા ઢોકળાં(fry Dhokla Recipe in gujarati)

#માયફસ્ટરેસીપી
#જુલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 100ગ્રામ ચણા નો લોટ
  2. 1/2 ચમચીહલદી
  3. 1/4 ચમચીમરચું
  4. 1 ચમચીજીરું
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચણા નો લોટ,હલદી,મરચું, મીઠું,જીરું. આ બધો મસાલો ભેગો કરી લો. મસાલા માં 400 મીલી ધીમે ધીમે પાની નાખો.

  2. 2

    ઍક કડાઈ મા 2 ચમચી તેલ નાખી ચણા ના લોટ નો ધોલ કડાઇ મા નાખી 2 કા 3 મીનીટ હલાવુ

  3. 3

    2 બટેટા છીની ને ધોલ મા નખી ભેગુ કરવુ તેમા કોથમીર નાખવી

  4. 4

    એક થાળી લો. તેમાં થોડું તેલ પાથરવું.10 મીનીટ ફિઝર મા મુકવુ.ત્યાર પછી કટકા પાડો.

  5. 5

    થોડું તેલ લો. તેમા કટકા પાડેલા તડી નાખો. ધીમે ધીમે બદામી રંગના તડો. તેને સોશ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kagda dimple
Kagda dimple @cook_24883934
પર

Similar Recipes