ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
Ahmedabad

ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આથો આવતા 8 થી 10 કલાક અને બનતાં 10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઢોકળાં નો લોટ
  2. 2 ચમચીદહીં
  3. 2 ચમચીચણા ની દાળ
  4. 2 ચમચીસીંગદાણા
  5. 2 ચમચીકોથમીર
  6. 2 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  7. 2 મોટા ચમચાતેલ
  8. 2 ચમચીબેકિંગ સોડા
  9. 2 ચમચીહળદર
  10. 1 ચમચીહિંગ
  11. 2 ચમચીખાંડ
  12. 2 ચમચીમરચા ની ભુકી
  13. સ્વાદ અનુસારમીઠું
  14. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

આથો આવતા 8 થી 10 કલાક અને બનતાં 10 મિનિટ
  1. 1

    ઢોકળા ના લોટ ને ગરમ પાણી અને દહીં,ચણા ની દાળ નાખી 8 થી 10 કલાક ઢાંકી ને મુકી રાખવો. સરસ આથો આવી જાય.

  2. 2

    આથો આવી ગયા પછી તેમાં તેલ,હળદર, કોથમીર, આદું મરચાની પેસ્ટ, ખાંડ, હિંગ,મીઠું, બેકિંગ સોડા,સીંગદાણા અને જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું.

  3. 3

    હવે એક કઢાઈ માં પાણી ગરમ કરવા મુકો.થાળી માં તેલ લગાવી ને ઢોકળા નું ખીરું પાથરો અને કઢાઈ માં મુકો 5 થી 7 મિનિટ માટે ઢાંકી દો. ઢોકળા તૈયાર થઇ જશે. તેને તેલ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes