ફ્રેન્ચ ફ્રાય ભજ્જી (French Fry Bhajji Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

ફ્રેન્ચ ફ્રાય ભજ્જી (French Fry Bhajji Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  1. બટાકા
  2. ૧ વાટકો ચણા નો લોટ
  3. ૧/૨ ગ્લાસપાણી
  4. ૨ ચમચીચોખા નો લોટ
  5. ૧ ચમચીમરચું
  6. ૧ ચમચીઅજમો
  7. ૧ ચમચીઆખા ધાણા
  8. ૧ ચમચીહિંગ
  9. ૧ ચમચીઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બટાકા ને છોલી ને તેના લાંબા કટકા કરો. તેને બે પાણીથી ધોઈ નિતારીને કોરા કરો. તેમાં મીઠું મરચું તથા આમચૂર પાઉડર નાખી મિક્સ કરી રાખી મૂકો

  2. 2

    ચણાના લોટમાં ચોખાનો લોટ નાખી બધું સૂકો મસાલો મિક્સ કરો. પાણી નાખી જાડું ખીરું તૈયાર કરો. જેની સમારેલી કોથમીર નાખો.

  3. 3

    તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં થી બે ચમચી તેલ ખીરામાં ઉમેરી જલ્દીથી ફીણો.

  4. 4

    હવે બટાકા ની ફ્રાઈસ ખીરામાં મિક્સ કરો. ચમચી વડે તળો. ધીમા તાપે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી ભજિયા તળો.

  5. 5

    ફ્રેન્ચ ફ્રાય ભજ્જી તૈયાર છે. ગરમ ગરમ તેની મોજ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes