ઘટકો

  1. 1વાટકો છાલ વગર ની મગની દાળ
  2. ૨ કપદૂધ
  3. 1વાટકો ખાંડ
  4. અડધો કપ ઘી
  5. ૨ કપપાણી
  6. ચારથી પાંચ કાજુ
  7. ચારથી પાંચ બદામ
  8. ત્રણથી ચાર ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકો મગની દાળને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મગની દાળ નો ભૂકો ઉમેરી દો

  3. 3

    હવે તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી શેકાવા દો ત્યાં સુધીમાં બે કપ દુધ અને બે કપ પાણીને ગરમ કરી લો

  4. 4

    હવે લોટ શેકાય જાય ત્યારબાદ તેમાં ૧ વાટકો ખાંડ, દૂધ અને પાણી ધીમે ધીમે ઉમેરી દો.

  5. 5

    પાણી નાખી અને પાંચ મિનિટ સુધી શેકાવા દો. હવે તેના પર કાજુ બદામની કતરણ અને ઇલાયચી દાણા ઉમેરી દો

  6. 6

    તેને ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે મગની દાળનો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

Cook Today
Divya Jalu
Divya Jalu @cook_20305003
પર
Junagadh

Similar Recipes