રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખો. દાળ પલડી જાય એટલે મિક્સર જારમા નાખી ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ ગેસ પર એક પેન મૂકો તેમાં થોડું ઘી મૂકી તેમાં ક્રશ કરેલી દાળ એડ કરો અને તેને હલાવી મિક્સ કરો.
- 3
ત્યારબાદ ઘીમા ક્રશ કરેલી દાળ એડ કરી ધીમી આંચ પર ૨૦ થી ૨૫ મીનીટ સુધી હલાવી બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.
- 4
ત્યારબાદ શેકાય જાય એટલે તેમાં દૂધ અને ખાંડ નાખી હલાવો. પછી એક નાની વાટકી માં થોડું ગરમ દૂધ લઇ તેમાં કેસરના તાંતણા નાખી હલાવો. પછી આ કેસરવાળું દૂધ પણ એડ કરો. જેથી કેસર નો કલર આવી જાય.
- 5
ત્યારબાદ આ બધું મિક્ષ કરી એકદમ હલાવો. ખાંડ એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવો. ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી હલવો ઘટ્ટ બની જાય. એક પ્લેટમાં કાઢી થોડીવાર ઠંડો થવા દો.
- 6
આ હલવો ખૂબ જ હેલ્ધી છે. કારણ કે મગની દાળ પચવામાં ખૂબ જ હલકી છે તે જલદીથી પચી જાય છે. તો તૈયાર છે મગની દાળનો હલવો. સર્વિંગ પ્લેટ મા લઈ કાજુ બદામ અને ચેરી થી ડેકોરેટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BW ઘરે મહેમાનો માટે વીંટર ફુડ મેનુ બનાવ્યુ... મગની દાળનો હલવો હું પહેલીવાર બનાવવા જઈ રહી હતી.... ૧ ઇન્સ્ટંટ હલવો બને છે જે ફટાફટ બની જાય છે ...પણ મેં નક્કી કર્યુ કે ટ્રેડિશનલ રીતે જ હું હલવો બનાવુ.... & પછી જે સમય લાગ્યો...& બાવડા ની જબરદસ્ત મહેનત પછી મગની દાળ નો Yuuuuuuummmmmilicious હલવો બન્યો ખરો Ketki Dave -
-
-
-
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#CB6 મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree G Doshi -
-
-
-
-
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6મગની દાળનો શીરો એક એવું મિષ્ટાન્ન છે જે લગભગ બધાને જ પ્રિય હોય છે. શીરો બધાને ભાવતો હોવા છતાંય આપણે ઘરે સામાન્ય રીતે સોજી કે પછી ઘઉંના લોટનો જ શીરો બનાવી નાંખતા હોઈએ છીએ. પરંતુ મગની દાળનો શીરો બનાવવો પણ કંઈ અઘરો નથી.બહુ ઓછા સમયમાં અને ઝડપથી બની જતું આ મિષ્ટાન છે હવે તો પ્રસંગમાં પણ ગરમગરમ મગદાળ શિરો પીરસવાનો ટ્રેન્ડ વધતો જાય છે .મગદાળ શિરો બે રીતે બને છે ,,મગનીદાળનો લોટ બનાવીને અથવા દાળ પલાળીને- પીસીને ... Juliben Dave -
મગની દાળ હલવો (Moong dal halwa recipe in Gujarati)
હેપી દશેરા બઘા મારા કુકપેડ ટીમનેઆજે દશેરા ના શુભ દીવસ પર મે ડ્રાયફ્રુટ મગની દાળ નો હલવો બનાવયો છે .જેવી મીઠાશ હલવા મા છે એવી જ મીઠાશ આપ સૅવ ના પરીવાર મા રહે એવી 💖🙏😊શુભ કામના..#GA4#week6 Ankita Pancholi Kalyani -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 6 Dr. Pushpa Dixit -
-
-
મગની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#MA મગની દાળ નો શીરો લગ્ન માં પણ જમણવાર માં પીરસવામાં આવે છે. sneha desai -
મગની દાળનો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1#વિસરાતી વાનગી Smitaben R dave -
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
-
મગની દાળનો શીરો(mung dal no siro recipe in Gujarati)
તહેવાર ની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારોમાં તો બધાને અલગ-અલગ મીઠાઈ ખાવાનું મન થાય છે અને મીઠાઇ તો બધાની ફેવરેટ હોય છે. રક્ષાબંધનનો તહેવાર આવે છે ભાઈ-બહેનના તહેવારમાં મીઠાઈ ખાવાનું તો બને જ છે તો ચાલો આજે મારી સાથે મગની દાળનો શીરો બનાવવાનો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
-
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો Kalpana Mavani -
મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)
મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે#week9#GA4# post 6# મીઠાઈ Devi Amlani -
-
-
-
મગની દાળની પૂરણપોળી (Moong Dal Puranpoli Recipe In Gujarati)
#Famમગની દાળની કેસર વાળી પૂરણપોળી Khushbu Sonpal
More Recipes
ટિપ્પણીઓ (7)