કેસર પિસ્તા મિસ્ટ દૂધ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં દૂધ ઉકળ વા મુકો પછી એમા ખાંડ નાખી 15 મિનિટ સુધી ઉકળ વાદો દૂધ ઉકળે એટલી વાર કેસર પાણી માં પલાળી રાખો
- 2
પછી દૂધ ઉકળી જાય પછી એમા કેસર નાખી ઉકાળો પછી ગેસ પર થી ઉતારી પછી એમા પિસ્તા.બદામ. કાજૂ ની કતરન.ઇલાયચી.જાયફળનો ભુકો નાખી ને મિક્સ કરી દૂધ ને થોડી વાર હલાવી પછી એક બાઉલ કાઢી મલાઈ નાખી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ
#FDS#cookpedindia#Cookpadgujaratiઆ મારી બેસ્ટ ફ્રેન્ડ રાધિકા માટે મેં રેસીપી બનાવી છે ભગવાન એને સુખી રાખે તંદુરસ્ત રાખે બધી મનોકામના એની પૂરી કરે Hinal Dattani -
-
-
-
-
-
-
દૂધ પાક (Doodhpak recipe in Gujarati)
#સાઈડકોઈ મહેમાન આવે અને ઠંડી જેવી મોસમ હોય ત્યારે દૂધપાક પૂરી બનાવી એ તો ખાવા ની ખૂબજ આવે છે મારા ઘરે અવાર-નવાર બને છે અને મારા બાળકોને દૂધપાક ખૂબ જ ભાવે છે. Komal Batavia -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week8#આલમન્ડ Dharmeshree Joshi -
-
-
-
-
-
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
કેસર ઈલાયચી ડ્રાયફ્રુટ દૂધ
આજે એકાદશી હતી તો સવારે સ્પેશિયલ મસાલા દૂધ બનાવ્યું હતું . એકાદશીના દિવસે ચા કે કોફી ના પીવાય તો વધારે સારું . અમારા ઘરમા એકાદશી ના દિવસે બધા માટે મસાલા વાળુ દૂધ જ બને . Sonal Modha -
-
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
-
કેસર પિસ્તા ખીર
આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીએ છે, આઇસ્ક્રીમ, કેન્ડી, કોન વગેરે ખાઈએ છીએ પણ એમની ઠંડક માત્ર થોડા સમય જ રહે છે. પરંતુ જો ઉનાળામાં ખીર ખાઈએ તો એમની ગુણવત્તા જ આપણને તંદુરસ્ત તરોતાજા રાખે છે. એટલે જ ચૈત્ર માસમાં, ભાદરવા માસમાં ખીર નુ વધારે મહત્વ છે કારણકે ઉનાળામાં કાળજાળ ગરમી સામે રક્ષણ આપતો પદાથઁ એટલે ખીર...lina vasant
-
કેસર-પિસ્તા શ્રીખંડ
હોળીના દિવસે અમારે ત્યાં વર્ષોથી શ્રીખંડ બનાવવામાં અથવા બજારમાંથી લાવવામાં આવે છે. શ્રીખંડને સહેલાઈથી ઘરે બનાવી શકાય છે.હોળી આવતાં જ ગરમીની શરૂઆત થઈ જાય છે.ગરમીમાં કઈંક ઠંડુ-ઠંડુ ખાવાનું મન થાય. એમાં ય તહેવાર હોય એટલે ઠંડુ અને ગળ્યું એવું ખાવાનું મન થાય. મેં આજે કેસર-પિસ્તા શ્રીખંડ ઘરે બનાવ્યો છે.#HRC Vibha Mahendra Champaneri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151163
ટિપ્પણીઓ