રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેમાં બધા મસાલ ને પેસ્ટ એડ કરો.તલ અને જીરૂ પણ નાખી પાણી થી લોટ બાંધો.
- 2
હવે રોટલા ને પાટલા પર વણી લો.ત્યારબાદ શેકી લો તેલ નાખી ને બ્રાઉન રંગનો શેકી લો.
- 3
હવે રોટલા સાથે દહીં સર્વ કરો.તો તૈયાર છે લસણિયો રોટલો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણિયો રોટલો
અહીં મેં લીલા લસણ અને બાજરા નો ઉપયોગ કરીને લસણિયો રોટલો બનાવ્યું છે જે શિયાળામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#goldenapron3#week 2 millet Devi Amlani -
-
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
દૂધી બાજરીના થેપલા (Gourd Millet Tepla recipe in gujarati)
#goldenapron3#Millet#માઇઇબુક#Post28 Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાગી અને બાજરીના વડા (millet &finger millet vada recipie in gujr
રાગી અને બાજરી એ બંને ખુબજ હેલ્ધી તેમાંથી બધા જ પ્રકાર ના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. નાના બાળકો ને બનાવી ને આપી શકાય.ટ્રાવેલિંગ માં પણ કેરી કરી શકાય. #goldenapron3#week25#millet#માઇઇબુક #પોસ્ટ 23 Nilam Chotaliya -
-
-
-
-
સાબુદાણા ની કટલેટ (Sabudana cutlet racipe in gujarati)
#Goldenapron3#Week25#માઇઇબુક#પોસ્ટ24#વિકમીલ3 Manisha Kanzariya -
-
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)
ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13153526
ટિપ્પણીઓ