વઘારેલો /લસણિયો રોટલો

Leena Mehta
Leena Mehta @DesiTadka26
Ahmedabad

વઘારેલો /લસણિયો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
૨ જણ માટે
  1. '૨ વધેલા બાજરા/જ્વાર ના રોટલા
  2. ૧/૨ કપ દહીં
  3. '૧ નાનો સમારેલો કાંદો
  4. ૭-૮ કળી સમારેલું લસણ
  5. '૧ સમારેલા લીલા મરચા
  6. સ્વાદાનુસાર મીઠું, હળદર, લાલ મરચું
  7. જરૂર મુજબ ખાંડ
  8. ૧ ચમચી તેલ
  9. ૧/૨ ચમચી રાઈ ને જીરું
  10. ૧ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    હાથે થી રોટલા તોડી ને નાના ટુકડા કરી લો

  2. 2

    તેલ મૂકી ને રાઈ જીરું તતડાવો.

  3. 3

    હવે તેમાં હિંગ, સમારેલા કાંદા, લસણ ને લીલા મરચા ઉમેરો.

  4. 4

    થોડી વાર સાંતળી ને તેમાં રોટલા ના ટુકડા ઉમેરો.

  5. 5

    સ્વાદાનુસાર મસાલા ઉમેરો.

  6. 6

    ૨-૩ ચમચા પાણી ને દહીં ઉમેરો. બરાબર હલાવી લેવું. જરૂર મુજબ ખાંડ ઉમેરો. (વૈકલ્પિક)

  7. 7

    વઘારેલો રોટલો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Mehta
Leena Mehta @DesiTadka26
પર
Ahmedabad
I am an entrepreneur and cooking is my love. HeadChef @ Desi Tadka.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes