ચીઝ કોર્ન સબજી(cheese corn sabji recipe in Gujarati)

Dipali Kotak
Dipali Kotak @cook_23922517

ચીઝ કોર્ન સબજી(cheese corn sabji recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨-૩મકાઇ ના ડોડા
  2. ૫-૬નગ ડુંગળી
  3. ૮-૧૦કળી લસણ
  4. ૯-૧૦નગ ટામેટાં
  5. ૩-૪ચમચી લીલામરચાની પેસ્ટ
  6. ૧ચમચી આદુ ની પેસ્ટ
  7. ૨ચમચી મરચુ પાઉડર
  8. ૧/૨ચમચી હળદર પાઉડર
  9. ૨ચમચી ધાણાજીરૂ પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧/૨ચમચી ગરમ મસાલો
  12. ૧ચમચી કિચનકીગં મસાલો
  13. ૧ચમચી કસુરી મેથી
  14. ૨કયુબ અમુલ ચીઝ
  15. ૧-૨ચમચી અમુલ બટર
  16. તેલ વઘાર માટે
  17. કોથમીર જરૂર મુજબ
  18. ટમેટાને લીબુને ડુંગળી ની સલાઈસ ગાનૅસિગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ મકાઈ ના ડોડા ને છોલી ને તેના દાણા કાઢી લો. પછી તેને મીઠુ નાખીઅધકચરા બાફી લો.પછી તેને થોડી વાર ઠડી થવા દો. ઠડી થઈ જાય એટલે તેને ૧ચમચી બટર મુકી ને શેકવાની જ્યાં સુધી મકાઈનો કલર ચેનજ ના થાય ત્યાં સુધી શેકવાની.

  2. 2

    ત્યારબાદ ગેવી માટે એક કડાઈ લો તેમા એક ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી નાખી ને સાતળો ડુંગળી થોડી સાતળાઈ જાય એટલે એમા ટામેટાં ઉમેરો પછી તેમા લસણ આદુ મરચાં નાખો અને થોડી વાર સાતળો પછી તે મા સ્વાદ મુજબ મીઠુ નાખો ને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તે મિશ્રણને ગેસ પર થી ઉતારી ને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને મિક્સરમાં પીસી લો.

  3. 3

    ગેવી ત્યારે થઈ જાય એટલે શાક ના વઘાર કરવા માટે એક કડાઈ મા ૨-૩ચમચા તેલ લો અને પછી તે મા ૧ચમચી બટર ઉમેરો પછી તે ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું ૧-૨લાલ સુકા મરચા નાખો ને પછી તેમા ગેવી ઉમેરો. ગેવી ને થોડી વાર સાતળો પછી તે મા સ્વાદ મુજબ મરચુ પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર પાઉડર, કસુરી મેથી, ચપટી મીઠું બધુ નાખીને સારી રીતે મિક્સ કરો અને તેમાં થોડું પાણી નાખો અને થોડી વાર સાતળો ને પછી તેમા બાફેલી મકાઈ નાખી ને હલાવીને મિકસ કરો. પછી તેમાં ચિઝ ને છીણી ને નાખો.

  4. 4

    ચિઝ નાખી ને થોડી વાર શાક ને ચડવા દો પછી તેમા કિચનકીગ મસાલો ને ગરમ મસાલો નાખી ને હલાવી ને ગરમાગરમ સવૅ કરો. ને ઉપર ચિઝ ને ટામેટાં ડુંગળી નેલીબુ ની સલાઈસ જોડે ગાનૅસિગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes