વેજ ચીલી મિલી vej chili mili recipe in Gujarati,)

#માઇઇબુક
# super chef 01
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા સિવાય ના બધા વેજીટેબલ લઇ બાફી લો,
- 2
પછી તેને બે ભાગમાં ડિવાઇડ કરી નાખો. એવી જ રીતે પનીર ને પણ બે ભાગ મા ડીવાઈડ કરી નાખો,
- 3
એક ભાગ રેડ ગ્રેવી માટે બીજો ભાગ ગ્રીન ગ્રેવી માટે,
- 4
રેડ ગ્રેવી માટે -સૌ પ્રથમ એક પેન મા તેલ ગરમ મૂકો,
- 5
પછી તેમાં ખડા મસાલા નાખી હલાવો,
- 6
ખમણેલું આદુ ઉમેરો.
- 7
કાજુ, મગજતરી, ટામેટા, લાંલ સૂકા મરચા નાખી, કસૂરી મેથી ઉમેરો,
- 8
મીઠુ ઉમેરો,
- 9
ટામેટા ઉમેરો ચઢી જાય ત્યાં સુધી કૂક કરો,
- 10
પછી ઠંડુ કરી મિક્સર મા પીસી લ્યો,
- 11
હવે એક પેન મા 1 tspતેલ અને1tbsp બટર લઇ ગરમ કરો
- 12
તેમાં 1/2 કપ સુધારેલું ટામેટું નાખી કૂક થવા દ્યો
- 13
તેમાં બાફેલુ વેજીટેબલ ઉમેરો.ગરમ મસાલો, લાંલ મરચું, ધાણા પાઉડર ઉમેરી સાંતળો,
- 14
મીઠુ નાખો,
- 15
પછી એમાં રેડ ગ્રેવી નાખી, જરૂર મુજબ પાણી નાખો 75ગ્રામ પનીર નાખી દ્યો અને ગ્રેવી ને કૂક કરી લ્યો,
- 16
પછી તેમાં કોથમીર નાખો, તો તૈયાર છે ચીલી
- 17
ગ્રીન ગ્રેવી માટે - પાલક બાફી ને એની પેસ્ટ તૈયાર કરો, બાફતી વખતે એમાં થોડી સોડા ઉમેરો,
- 18
એક પેન મા 1tsp તેલ, 1tbsp બટર લઇ ગરમ કરો,
- 19
પછી તેમાં આદુ નાખો, મરચા ની પેસ્ટ ઉમેરો અને ગ્રીન ગ્રેવી ઉમેરો અને 1tsp -કસૂરી મેથી ઉમેરો,
- 20
પછી તેમાં બાફેલુ વેજીટેબલ નાખી,
- 21
પાણી નાખી કૂક કરો, જરૂર મુજબ મીઠુ ઉમેરો.,
- 22
હવે એમાં પનીર, ગરમ મસાલો નાખી કૂક થવા દ્યો,
- 23
છેલ્લે તેમાં મલાઈ ઉમેરો, મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી કૂક કરો, તો તૈયાર છે મિલી
- 24
હવે એક પ્લેટ મા એક બાજુ રેડ ગ્રેવી બીજી બાજુ ગ્રીન ગ્રેવી અને મલાઈ થી બે ભાગ પાડી દ્યો
- 25
કાકડી, ગાજર, અને મરચા થી ગાર્નિશ કરો,
- 26
તો તૈયાર છે વેજ ચીલી મિલી,
- 27
હવે એને નાન સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
છોલે કુલચા (without onion garlic)
# માઇઇબુક#સુપર શેફ 1#દોસ્તો એક વાર જરૂર થી ટ્રાય કરજોMouthwatering chole Anita Shah -
-
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
-
-
તંદુરી આલુ ભરતા (Tandoori Aloo Bharta Recipe In Gujarati)
#RC3આ શાક ની રેસિપી Chef @VirajNaik ની રેસિપી જોઈને બનાવી છે. આભાર Chef આટલી સ્વાદિષ્ટ રેસિપી શેર કરવા માટે!😊🙏🏻#CookpadIndia#CookpadGujarati Krupa Kapadia Shah -
-
-
-
-
રેડ ચીલી ઓનીયન ટોમેટો રાઈસ(Red chili onion tomato rice recipe ઇન
#વિકમીલ૧#પોસ્ટ5#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ6 Sudha Banjara Vasani -
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week 11#cookpadindia#cookpadgujaratiShahi paneer Bhumi Parikh -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala
More Recipes
ટિપ્પણીઓ