ચોકલેટ પોપસીકલ

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717

#goldenapron3
#week24
મેં માઇક્રોવેવ શબ્દ ને પસન્દ કર્યો છે.

ચોકલેટ પોપસીકલ

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
#week24
મેં માઇક્રોવેવ શબ્દ ને પસન્દ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચોકલેટ કેક
  2. 250 ગ્રામવ્હાઈટ ચોકલેટ
  3. 8પતલી સ્ટિક
  4. 250 ગ્રામડાર્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચોકલેટ સ્પોનજને લઇ તેને હાથ થી મસળીને એક થાળી માં લો.

  2. 2

    ડાર્ક ચોકલટ ને માઇક્રોવેવ માં ઓગાળી લો.પછી આ ચોકલેટ ને કેક માં મિક્સ કરી ને લોટ બાંધીલો.

  3. 3

    પછી દિલ વાળા શેપ માં લોટ ને દબાવી લો. પછી બધી કેક ને ફ્રિજ મા ઠંડી થવા મુકો.

  4. 4

    સફેદ ચોકલેટ ને માઈક્રોવેવ માં ઓગળી લો.તૈયાર કેક ને તેમાં ડુબાડી ને ફિજ માં ઠંડી થવા મુકો અને ઉપર થી ડાર્ક ચોકલેટ થી લાઈન બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

Similar Recipes