મગ ની દાળ ની ખીચડી(mag dal khichdi recipe in Gujarati)

Foram Bhojak
Foram Bhojak @cook_15862179
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૩ વ્યક્તિ
  1. હાફ કપ મગની દાળ
  2. 1 કપચોખા
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમીઠું
  5. પાણી જરૂર મુજબ
  6. ઘી

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગની દાળ, ચોખા, લઈને, સાફ કરી, પાણી થી ૩ વાર ધોઈને, પલાળી રાખવી ૩૦ મિનિટ માટે

  2. 2

    પછી તેમાં મીઠું, ને હળદર, થોડું ૨ગ્લાસ પાણી નાખી કૂકર બંદ કરી ૩સિટી મારવી.

  3. 3

    પછી ગેસ બંધ કરવો ખીચડી બાઉલ મા ઘી નાખી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

Similar Recipes