ઇન્સ્ટન્ટ રાઇતું

Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદહીં
  2. ૧/૨ઝીણું સમારેલું ટમેટું
  3. ૧ નંગસમારેલી ડુંગળી
  4. સ્વાદ અનુસારમીઠું
  5. સ્વાદ અનુસારસંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લઈશું

  2. 2

    એક બાઉલમાં દહીં, ડુંગળી, અને ટમેટૂ લઈ તેમા મીઠું અને સંચળ ઉમેરીશું

  3. 3

    બાઉલમાં ના મિશ્રણને મિક્સ કરી સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kanan Vithlani
Kanan Vithlani @cook_21026717
પર

ટિપ્પણીઓ

Similar Recipes