ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati (

Daksha B
Daksha B @cook_24166687
શેર કરો

ઘટકો

2 પિરસવાનું
  1. 100 ગ્રામગુવાર
  2. 1મધ્યમ કદનું બટેટુ
  3. 1મધ્યમ કદનું ટામેટું
  4. 4લસણની કળીઓ
  5. મસાલા માટે -1/2 ચમચી નમક,1/2 ચમચી હળદર,1ચમચી લાલ મરચું પાઉડર,
  6. 1/2 ચમચીરાઈ,1/2ચમચી જીરૂ,1ચમચી ધાણા જીરું પાઉડર,એક ચપટી હિંગ
  7. 2ચમચા તેલ
  8. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર માં 2 ચમચા તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં અને હિંદ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા અને લસણ ઉમેરો.બરાબર હલાવો.

  3. 3

    હવે તેમાં નમક,હળદર,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં સમારેલા ગુવાર અને બટેટા ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી દો.

  5. 5

    કૂકર ને ધીમી આંચ પર 3 સિટી વાગે ત્યાં સુધી રાખો.

  6. 6

    કૂકર માંથી બધી વરાળ નીકળી જાય પછી સાક ને એક બાઉલ મા કાઢી ઉપર કોથમીર ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

ટિપ્પણીઓ

Similar Recipes