ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa recipe in Gujarati)

Nehal Pithadiya @cook_20241402
#goldenapron૩#week 21
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસા નુ ખીરુ ની અંદર 1/2ચમચી મીઠું નાખી દો આ ખીરાને તમે સારી રીતે હલાવો.
- 2
ઢોસાનો તવો ગરમ થાય પછી તેલ મીઠા અને પાણી વારુ પાણી છાંટો પછી તેને એક કપડાથી લૂંછી નાખો પછી ઢોસા નુ ખીરુ તેના પર પાથરો થોડીવાર રહેવા દો ત્યારબાદ તેના ઉપર લસણની ચટણી પાથરો
- 3
આ ઢોસા પર તમે ચીઝ ખમણી થોડી કોથમીર છાંટી અને ફરી થોડી વાર રહેવા દો પછી તેને રહેવા દો
- 4
થોડી વાર થઇ ગયા બાદ ઢોસો રેડી છે તેને તમે green chutney અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો yummy.઼.....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ૩#સ્નેક્સ Meera Dave -
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ઢોસા(Cheese Dosa Recipe in Gujarati)
#GA4#Weak17#Cheeseપનીર ભુરજીની સબ્જી બધાએ ખાધી જ જશે અને ઢોસા પણ અલગ અલગ ટેસ્ટના ખાધા જ હશે. તો તેમાંથી આજે ઇનોવેશન કરીને મેં ભુરજી ચીઝ ઢોસા બનાવ્યા છે. જે એકદમ ઈઝી અને સ્પાઈસી બન્યા છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
નેસ્ટ ચીઝ ગાર્લિક ઢોસા(nest cheese garlic dosa recipe in gujarati)
આમ તો હું આ ઢોસા કાયમ બનાવું પણ વૈભવી જી ના નેટ ઢોસાથી ઈન્સ્પાયર થઈને મેં ચીઝ ગાર્લિક ઢોસાને નેસ્ટના રૂપમાં બનાવવાની ટ્રાય કરી.અને એ ખૂબ જ સરસ બન્યા.અને મારી દીકરીને ખૂબ જ પસંદ આવ્યા. Payal Prit Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172075
ટિપ્પણીઓ