નેસ્ટ ચીઝ ગાર્લિક ઢોસા(nest cheese garlic dosa recipe in gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

આમ તો હું આ ઢોસા કાયમ બનાવું પણ વૈભવી જી ના નેટ ઢોસાથી ઈન્સ્પાયર થઈને મેં ચીઝ ગાર્લિક ઢોસાને નેસ્ટના રૂપમાં બનાવવાની ટ્રાય કરી.અને એ ખૂબ જ સરસ બન્યા.અને મારી દીકરીને ખૂબ જ પસંદ આવ્યા.

નેસ્ટ ચીઝ ગાર્લિક ઢોસા(nest cheese garlic dosa recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

આમ તો હું આ ઢોસા કાયમ બનાવું પણ વૈભવી જી ના નેટ ઢોસાથી ઈન્સ્પાયર થઈને મેં ચીઝ ગાર્લિક ઢોસાને નેસ્ટના રૂપમાં બનાવવાની ટ્રાય કરી.અને એ ખૂબ જ સરસ બન્યા.અને મારી દીકરીને ખૂબ જ પસંદ આવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ઢોસા બેટર
  2. ચીઝ
  3. ગાર્લિક સીઝનીંગ/ લસણની પેસ્ટ
  4. બટર
  5. પીઝા પાસ્તા સીઝનીંગ
  6. સમારેલા લીલા ધાણા
  7. બોટલ- ઉપર કાણાવાળી પ્લાસ્ટિકની
  8. રેડ ચિલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પ્લાસ્ટિક બોટલમાં ઢોસા બેટર ભરી ઢોસાપેનમાં નેસ્ટની ડિઝાઈનવાળા ઢોસા પાથરવું.(મેં અહીં સોસ માટે જે પ્લાસ્ટિકની રેડ બોટલ આવે એ લીધી છે.)

  2. 2

    એના ઉપર બટર ફેરવી લસણની પેસ્ટ ફેરવવું.અથવા ગાર્લિક તેમજ પીઝા પાસ્તા સીઝનીંગ નાખવું.તેના ઉપર ચીઝ છીણવું.

  3. 3

    ધીમા તાપે ક્રિસ્પી થવા દેવું.ઉપર લીલા ધાણા ભભરાવી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

Similar Recipes