દાલ ઢોકળી

#જુલાઈ
#myfirstrecipe
#Superchef2
#flour
અમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થી
દર રવિવારે બપોરે અચૂક બને જ...........
દાલ ઢોકળી
#જુલાઈ
#myfirstrecipe
#Superchef2
#flour
અમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થી
દર રવિવારે બપોરે અચૂક બને જ...........
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી માટે નો લોટ બાંધવા બને લોટ મીક્સ કરી તેમા બધા મસાલા મીક્સ કરો પછી પાણી થી લોટ બાંધવો લોટ ને 10 મીનીટ સુધી રહેવા દો પછી રોટલી ની જેમ વણી લો વણી ને તેના નાના કટકા કરો
- 2
1વાટકી તુવેરની દાળ બાફી લો પછી દાળ મા ટમેટુ નાખી તેને બ્લેડર થી મીક્સ કરી ગેસ પર ઉકાળી તેમા બધા મસાલા મીક્સ કરો પછી તેમા મોરી શીંગ ઉમેરો
- 3
દાળ ઉકાળી તેમા ઢોકલી નાખી પાછી ફરી થોડીક વાર ઉકાળી લેવું પછી વઘાર માટે પહેલાં ઘી રાઈ જીરુ લીમડો સૂકા મરચા હીગ નાખી દો લો થઇ ગઇ દાળ ઢોકળી તૈયાર....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી સ્પેશલ દાલ ઢોકળી
#મે # દાલ ઢોકળી એક healthy food છે. મને દાલ ઢોકળી બહું ભાવે અને અમારા ઘરમાં પણ બધાં ને બહું ભાવે. માટે આજે હું તમારી સાથે શેર કરું છું દાલ ઢોકળી. Megha Moarch Vasani -
-
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#Famદાલ પકવાન અમારા ઘર માં બધા ના બહુ જ પ્રિય છે. આમ તો પકવાન મેંદા ના બને છે પણ હું ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવું છુંદાલ માં પણ ચણા ની દાલ સાથે થોડી મસૂર ની દાલ પણ લીધી છે એટલે હેલ્થી છે. આમ બજાર માં દાલ પકવાન માં ચણા ની દાલ એકલી જ હોય છે અને પૂરી પણ એકલી મેંદા ની જ હોય છે પણ મેં થોડું ઇનોવેટીવ કર્યું છે અને મારા ઘરે ઘણા ટાઈમ થી બને જ છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ બને જ છે. Arpita Shah -
રાજસ્થાની દાલ બાટી
દાલ બાટી રાજસ્થાન ની ફેમસ ડીશ છે.જેમા ધી નો વધુ ઉપયોગ થાય છે.સાથે તેને ગરમ ગરમ દાલ સાથે સવૅ કરવા મા આવે છે,જે હેવી ફુલ મેનુ હોય છે . Asha Shah -
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
-
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
રાજસ્થાની દાલબાટી (Dal Bati Recipe In Gujarati)
આસાનીથી ઘરમાં બને છે. પ્રોટીન સ્તોત્ર બધા કઠોળ ની દાલ વપરાય છે.તેથી હેલ્થી છે. Nayana Bhut -
દાલ ફ્રાય(Dal fry recipe in Gujarati)
દરેક ઘરમાં દાળ બનતી હોય છે, પણ જો દરરોજની દાળમાં થોડા ફેરફાર કરી બનાવવામાં આવે તો એક અલગ સ્વાદ મળી રહે. આજે મે દાલ ફ્રાય બનાવી છે જે અમારા ઘરના બધા સભ્યોને ખુબજ પ્રિય છે.#નોર્થ Jigna Vaghela -
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
દાલબાટી(Dal baati Recipe in Gujarati)
#trend3# ટ્રેડિંગ રાજસ્થાન ની ફેમસ દાળ બાટી મારા બાળકો ને દાળ બાટી બહુ ભાવે છે મે હુ એક રાજસ્થાન છુ Shah Leela -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
ફાડાની મસાલા ખીચડી (Fada Ni Masala Khichadi Recipe In Gujarati)
#નોર્થ ઈન્ડિયા રેસિપી.મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે.મસાલા ખીચડી. SNeha Barot -
-
ઠેચા ચટણી (Thecha Chutney Recipe in Gujarati)
આ ચટણી મહારાષ્ટ્ર ની સૌથી ફેમસ ચટણી છે.જે ઘણાં બધા નાના શેહર માં વડા પાંવ સાથે આપવામા અવે છે. Manisha Maniar -
દાલ બાટી (Dal baati Recipe in Gujarati)
#week3#Trendઆ વાનગી આમ તો રાજસ્થાન ની છે, પરંતુ ગુજરાત માં પણ એટલી જ લોકપ્રિય છે. Jigna Shukla -
દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
#વેસ્ટમે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી Shrijal Baraiya -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
દાલ પકવાન
#સૂપરશેફ 4#માઇઇબુક 14બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન.... Hetal Chirag Buch -
દાલ બાટી(daal batti recipe in gujarati)
દાલ-બાટી- (Daal - Batti) -આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી.#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ૨ Aanal’ kitchen (by Aanal Thakkar) -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha
More Recipes
ટિપ્પણીઓ