યમ થેપલાં(thepla recipe in Gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#સુપરશેફ2
#પાેસ્ટ૧
ગુજરાતીઓ ના માનીતા થેપલાં.મે રતાળુ કંદ ના સ્વાદિષ્ટ થેપલાં બનાવ્યા છે. તમે પણ જરૂર થી બનાવજો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રતાળુ કંદ
  2. બાઉલ ઘઉં નો લોટ
  3. ૨ ચમચીતેલ મોણ
  4. ૨ ચમચીતલ
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧ ચમચીમીઠું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીધાણા જીરૂ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. ૧ ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    રતાળુ કંદ ને છોલી બાફી લેવો.કંદ ને છીણી લેવો.ઘઉં ના લોટ માં બધા ઘટકો સાથે ભેગા કરી રોટલી જેવો લોટ બાંધવો.

  2. 2

    દસ મિનિટ પછી નાના ગોળા બનાવી થેપલાં વણી લેવા.તેલ વડે થેપલાં બે બાજુ શેકી લેવા.

  3. 3

    બીજા બધા પણ એ રીતે કરી લેવા. રતાળુ કંદ ના થેપલાં તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes